ભરૂચમાં નશાનો કારોબાર, એસઓજીએ ૮ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે જંબુસરમાંથી રૂપિયા૮ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીના વ્યવસાયની આડમાં નશાનો કારોબાર પોલીસે ઝડપી પાડયો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે […]

ભરૂચમાં નશાનો કારોબાર, એસઓજીએ ૮ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 05, 2020 | 7:28 PM

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે જંબુસરમાંથી રૂપિયા૮ કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીના વ્યવસાયની આડમાં નશાનો કારોબાર પોલીસે ઝડપી પાડયો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે જંબુસરના પિલુદ્રા ગામ કેનાલ રોડ પર રહેતો એક વ્યક્તિ ગાંજાનો વેપલો ચલાવે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા આરોપી શિવા પરમારના મકાનમાંથી પોલીસને 7 કિલો 962 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂપિયા 47,772ની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને વજન કાંટો પણ કબ્જે કર્યો છે.આરોપી ગાંજાનો જથ્થો કોની પાસે લાવતો હતો અને કોને વેચતો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ખેતીના વ્યવસાયની આડમાં શિવ પરમાર ગાંજાનો વેપલો ચલાવતો હતો. મોટા જથ્થામાં ગાજો લાવી તે તેને આસપાસના વિસ્તારમાં છૂટક વેચી જંબુસરમાં નશાના વેપલાનો કારોબાર ચલાવતો હતો. પોલીસને પૂછપરછમાં શિવાએ જણાવ્યું હતું કે તેને કોઈ સાધુ આ જથ્થો પહોંચાડતો હતો પરંતુ થિયરી પોલીસને ગળે ઉતરતી નથી અને આરોપીના રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
g clip-path="url(#clip0_868_265)">