બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટ કીટનું કૌભાંડ ઝડપાયું, ખાનગી લેબોરેટરીમાં સરકારી કીટનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું

|

Sep 25, 2020 | 5:12 PM

બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટીંગ કીટનો ખાનગી લેબમાં ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું છે. થરાની ગુરુકૃપા ખાનગી લેબમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. આ સાથે જ ખુલ્યુ છે કે માન્યતા વગરની લેબોરેટરીમાં આ કીટનો ઉપયોગ થતો હતો. આ કૌભાંડ મામલે એપેડેમિક એક્ટ મુજબ લેબોરેટરી સામે કાર્યવાહી થશે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટ કીટનું કૌભાંડ ઝડપાયું, ખાનગી લેબોરેટરીમાં સરકારી કીટનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું

Follow us on

બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટીંગ કીટનો ખાનગી લેબમાં ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું છે. થરાની ગુરુકૃપા ખાનગી લેબમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. આ સાથે જ ખુલ્યુ છે કે માન્યતા વગરની લેબોરેટરીમાં આ કીટનો ઉપયોગ થતો હતો. આ કૌભાંડ મામલે એપેડેમિક એક્ટ મુજબ લેબોરેટરી સામે કાર્યવાહી થશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article