સી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી આર્મ્સએક્ટનો આરોપી ફરાર થયા બાદ હાઇવે ઉપરથી ઝડપાયો

ભરૂચમાં 9 દિવસ પહેલા કારમાં હથિયારો સાથે ઝડપાયેલ ખુંખાર ગુનેગાર રાહુલ ખંડેલવાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેહલા માળે થી કૂદી ફરાર થઈ ગયો હતો. આરોપીને આખા જિલ્લામાં નાકાબંધી કરી નેશનલ હાઇવે ઉપરથી ઝડપી પડયો છે.રાહુલ ખંડેલવાલ સેવાશ્રમ રોડ પર કારમાં 1 પિસ્તોલ, 2 તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપાયો હતો. સી ડિવિઝન પોલીસ મથકના લોકઅપ […]

સી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી આર્મ્સએક્ટનો આરોપી ફરાર થયા બાદ હાઇવે ઉપરથી ઝડપાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 25, 2020 | 8:31 AM

ભરૂચમાં 9 દિવસ પહેલા કારમાં હથિયારો સાથે ઝડપાયેલ ખુંખાર ગુનેગાર રાહુલ ખંડેલવાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેહલા માળે થી કૂદી ફરાર થઈ ગયો હતો. આરોપીને આખા જિલ્લામાં નાકાબંધી કરી નેશનલ હાઇવે ઉપરથી ઝડપી પડયો છે.રાહુલ ખંડેલવાલ સેવાશ્રમ રોડ પર કારમાં 1 પિસ્તોલ, 2 તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપાયો હતો. સી ડિવિઝન પોલીસ મથકના લોકઅપ માં રાહુલે પોલીસને પેટમાં ગરબડ હોવાનું બહાનું કરી સાથે ટોયલેટમાં પાણી ન આવતું હોવાનું કહી મહિલા ટોયલેટમાં લઈ જવા વિનંતી કરી હતી. ટોયલેટમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી પોલીસકર્મીઓને ધક્કો મારી ગેલેરીના રસ્તે દોડી પેહલા માળ થી કૂદી નાસી ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આરોપી ફરાર થવા અને જિલ્લા બહાર નીકળવા નેશનલ હાઇવે ઉપર વાહનોની મદદ લઇ શકે છે તેવી શન્કાના આધારે નાકાબંધી કરવામાં આવતા ફરાર આરોપી શિવશક્તિ હોટલ નજીકથી ઝડપાઇ ગયો હતો. ભરૂચ પોલીસે સવારે બનેલા મામલાની સત્તાવાર જાહેરાત મોડી રાતે કરી તર્કવિતર્ક ઉભા કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
g clip-path="url(#clip0_868_265)">