ગુજરાતમાં બની બીજી ઘટના, દુષ્કર્મ આચરીને વિડીયો સોશયલ મીડિયામાં અપલોડ કર્યો, પરિવાર સાથે આરોપી બોડેલીમાંથી થયો ફરાર

|

Oct 04, 2020 | 4:36 PM

ગુજરાતમાં દુષ્કર્મ આચરીને તેનો વિડીયો સોશયલ મીડિયામાં અપલોડ કરવાની બીજી ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બનેલી આ ઘટના માનવતાને શર્મશાર કરે તેવી છે. બોડેલીના એક યુવાને, ધાક ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આરોપીએ દુષ્કર્મ આચર્યાનો વિડીયો પણ ઉતાર્યો હતો. જે પાછળથી સોશયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ ઘટના અંગે પિડીતાએ પોલીસમાં […]

ગુજરાતમાં બની બીજી ઘટના, દુષ્કર્મ આચરીને વિડીયો સોશયલ મીડિયામાં અપલોડ કર્યો, પરિવાર સાથે આરોપી બોડેલીમાંથી થયો ફરાર

Follow us on

ગુજરાતમાં દુષ્કર્મ આચરીને તેનો વિડીયો સોશયલ મીડિયામાં અપલોડ કરવાની બીજી ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરના બોડેલીમાં બનેલી આ ઘટના માનવતાને શર્મશાર કરે તેવી છે. બોડેલીના એક યુવાને, ધાક ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આરોપીએ દુષ્કર્મ આચર્યાનો વિડીયો પણ ઉતાર્યો હતો. જે પાછળથી સોશયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ ઘટના અંગે પિડીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ દુષ્કર્મ આચરનાર યુવાન તેના પરિવારજનો સાથે ફરાર થઈ ગયો છે. છોટા ઉદેપુરમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપી રહ્યો છે.

આ પણ વાંચોઃગુજરાતમાં કાયદાનો કોઈ ભય નહી, હળવદ-મોરબી ચોકડી પરની પોલીસ ચોકીમાં જ, દુષ્કર્મ આચર્યાનો વિડીયો બનાવીને, સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:30 pm, Sun, 4 October 20

Next Article