AHMEDABAD : વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી, તસ્કરો CCTV કેમેરામાં કેદ

ચાંદખેડાના શિવ મંદિરમાં ચોરી અને લૂંટની ઘટનાને હજી અઠવાડિયું જ થયું છે ત્યાં હવે જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 1:23 PM

AHMEDABAD : શહેરમાં તસ્કરોને જાણે કે પોલીસનો ડર જ નથી રહ્યો. ચાંદખેડાના શિવ મંદિરમાં ચોરી અને લૂંટની ઘટનાને હજી અઠવાડિયું જ થયું છે ત્યાં હવે જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ પાસે જૈન દેરાસરમાં ચોરી થઇ છે. બે તસ્કરોએ વહેલી સવારે 3 વાગ્યે દેરાસરમાં ઘુસી ચોરી કરી છે. આ તસ્કરોએ દેરાસરના બે મોટા ભંડારા એટલે કે દાનપેટીની ચોરી કરી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઉલ્લેખનીય છે કે હજી 6 દિવસ પહેલા જ શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો : Khel Ratna Award : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે

આ પણ વાંચો : VADODARA : MLA મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર પણ ધારાસભ્ય બનવાનો દાવો કર્યો 

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">