અમદાવાદમાં કારની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે મોત, જુઓ VIDEO

|

Dec 16, 2019 | 8:35 AM

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કાર ચાલકે એક વૃદ્ધાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. વૃદ્ધા જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

અમદાવાદમાં કારની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે મોત, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કાર ચાલકે એક વૃદ્ધાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. વૃદ્ધા જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

અકસ્માતમાં ખરેખર કારચાલકની બેદરકારી હતી કે કેમ તે જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે જયમાલા ચાર રસ્તા પાસે બનેલા આ બનાવથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોનો આરોપ છે અહીં છાશવારે અકસ્માત સર્જાય છે અને રસ્તે જતા રાહદારીઓ તેનો શિકાર બને છે ત્યારે લોકોની માગ છે કે અહીં સ્પીડ બ્રેકર મુકવામાં આવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતના CNG પંપ પર સ્કૂલ વાનમાં લાગી આગ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article