અમદાવાદના ખોખરામાં કોન્સ્ટેબલ દ્વારા યુવકને માર મારવાના કેસમાં ભરત ભરવાડ નામના પોલીસકર્મીને આખરે સસ્પેન્ડ કરાયો છે. મહત્વનું છે કે માસ્ક પહેરવા બાબતે યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો હતો, જેથી DCP ઝોન 5 દ્વારા શિસ્ત વિરુદ્ધનું વર્તન કરવા બદલ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ પહોંચ્યો ભાજપને દ્વાર, એસ.પી.સ્વામીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કરી રજૂઆત