અમદાવાદ ACBએ 50 લાખની લાંચ લેતા Constableને રંગે હાથ વિદ્યાનગરની રેસ્ટોરન્ટમાંથી ઝડપ્યો

|

Jan 01, 2021 | 2:30 PM

આણંદ જિલ્લામાં વર્ષની છેલ્લી રાત્રે ACBએ સૌથી મોટી ટ્રેપ કરી છે. અમદાવાદ રેન્જ આઈજીનો કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]

અમદાવાદ ACBએ 50 લાખની લાંચ લેતા Constableને રંગે હાથ વિદ્યાનગરની રેસ્ટોરન્ટમાંથી ઝડપ્યો

Follow us on

આણંદ જિલ્લામાં વર્ષની છેલ્લી રાત્રે ACBએ સૌથી મોટી ટ્રેપ કરી છે. અમદાવાદ રેન્જ આઈજીનો કોન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી ઝડપાયો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આરોપ છેકે કોન્સ્ટેબલ પ્રકાશે ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનું સંકેલવા માટે રૂપિયા 60 લાખની માગણી કરી હતી. લાંચની રકમ લેવા માટે તે રેસ્ટોરન્ટમાં ગયો હતો. તે દરમિયાન ACBની ટ્રેપમાં લપેટાઈ ગયો હતો. ACBની જુદી-જુદી ટીમો દ્વારા કોન્સ્ટેબલના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

Next Article