7 ગુમ લોકોની તપાસ કરી રહી હતી પોલીસ, જંગલમાંથી મળી માનવ શરીરના અંગોથી ભરેલી 45 બેગ!

આ બેગ પશ્ચિમી મેક્સીકન શહેર ગુઆડાલજારાના ઉપનગર મિરાડોર ડેલ બોસ્કમાં સ્થિત એક જંગલ નજીકથી મળી આવી હતી. જો કે, આ મૃતદેહ તે 7 લોકોના છે કે જેની પોલીસ તપાસ કરી રહી હતી તે અંગે કોઈ માહિતી નથી.

7 ગુમ લોકોની તપાસ કરી રહી હતી પોલીસ, જંગલમાંથી મળી માનવ શરીરના અંગોથી ભરેલી 45 બેગ!
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 12:01 PM

Mexico: મેક્સિકોમાં માનવ શરીરના અંગોથી ભરેલી 45 બેગ મળી આવી છે. ઘટના 1 જૂન એટલે કે ગુરુવારની છે. વાસ્તવમાં પોલીસ 7 લોકોને શોધી રહી હતી જેઓ એક અઠવાડિયા પહેલા અચાનક ગાયબ થઈ ગયા હતા. દરમિયાન પોલીસને 45 બેગ મળી આવી હતી જેમાં માનવ શરીરના ટુકડા ભરેલા હતા. રિપોર્ટ્સ અનુસાર, પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બેગમાં કેટલા લોકોના મૃતદેહ છે.

આ પણ વાંચો: Instagram Tips: ઇન્સ્ટાગ્રામ પર રેન્કિંગ મેળવવાનો આ છે સૌથી સહેલો રસ્તો ! Instagramના હેડ પાસેથી જાણો ઇન્સ્ટાનું Algorithm

અહેવાલો અનુસાર, આ બેગ પશ્ચિમી મેક્સીકન શહેર ગુઆડાલજારાના ઉપનગર મિરાડોર ડેલ બોસ્કમાં સ્થિત એક જંગલ નજીકથી મળી આવી હતી. જો કે, આ મૃતદેહ તે 7 લોકોના છે કે જેની પોલીસ તપાસ કરી રહી હતી તે અંગે કોઈ માહિતી નથી.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

કોલ સેન્ટરમાં કામ કરતા હતા સાત લોકો

જેલિસ્કો સ્ટેટ પ્રોસીક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે બેગમાંથી મળેલા શરીરના અંગો સાત ગુમ થયેલા લોકોના છે કે કેમ તે સ્પષ્ટ નથી, જોકે તેઓ તેમની શોધ ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે, મેક્સિકો સત્તાવાળાઓ દ્વારા જે 7 યુવાનોની શોધ કરવામાં આવી રહી છે, તેઓ એક કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને એક અઠવાડિયા પહેલા અચાનક ગાયબ થઈ ગયા હતા.

મૃતદેહો ભરેલી બેગ ક્યાંથી આવી?

બેગ વિશે માહિતી આપતા, જેલિસ્કો સ્ટેટ પ્રોસીક્યુટરે જણાવ્યું હતું કે આ બેગ પહોંચવામાં મુશ્કેલ વિસ્તારમાં 40 મીટરની ઊંડાઈમાંથી મળી આવી હતી. આ માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે જગ્યાએથી આ બેગ મળી આવી છે તેની પણ તપાસ કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે તેમને આ વિસ્તારમાં મૃતદેહોના ટુકડાઓથી ભરેલી બેગ હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંગળવારે અગાઉ એક બેગ મળી આવી હતી. વધુ તપાસમાં બીજા જ દિવસે આવી જ ડઝનબંધ બેગ મળી આવી હતી. આ મૃતદેહો મહિલા અને પુરૂષ બંનેના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">