Omicron variant : ઓમિક્રોનના કેસ વધતાં ઈઝરાયલ એલર્ટ મોડમાં, લોકોને રસીનો ચોથો ડોઝ આપવામાં માટેની ટ્રાયલ શરૂ

ઇઝરાયેલના (Israel) આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોની પેનલે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓને Pfizer/BioNTech રસીના ચોથા ડોઝ માટેની ભલામણ કરી છે.

Omicron variant : ઓમિક્રોનના કેસ વધતાં ઈઝરાયલ એલર્ટ મોડમાં, લોકોને રસીનો ચોથો ડોઝ આપવામાં માટેની ટ્રાયલ શરૂ
Booster dose ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:59 PM

ઇઝરાયેલની (Israel) એક મોટી હોસ્પિટલ સોમવારથી 150 કર્મચારીઓને કોરોના રસીનો ચોથો ડોઝ આપવાનું શરૂ કરશે. તેનો હેતુ દેશભરમાં બીજો બૂસ્ટર ડોઝ જરૂરી છે કે કેમ તે શોધવાનો છે. રાજધાની તેલ અવીવ (Tel Aviv) નજીકના શેબા મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે તેની ટ્રાયલ ચોથા ડોઝની અસરકારકતા પર પ્રકાશ પાડશે. તેના દ્વારા ઇઝરાયેલ અને વિદેશમાં હાજર આરોગ્ય વિભાગ જેમણે ચોથો ડોઝ નક્કી કર્યો છે તે નિર્ણય લેવામાં મદદ કરશે.

ઇઝરાયલમાં ઝડપથી ફેલાતા કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 1,118 કેસ નોંધાયા છે. આ સિવાય દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ બમણી દરે વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોની પેનલે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓને Pfizer/BioNtech રસીના ચોથા ડોઝની ભલામણ કરી છે. આ વય જૂથના લોકોને ઓછામાં ઓછા ચાર મહિના પહેલા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ નવી બુસ્ટર ઝુંબેશને યોગ્ય ઠેરવવા માટે પૂરતી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે કે કેમ તે અંગે જાહેર ચર્ચા વચ્ચે મંત્રાલયના ડિરેક્ટર જનરલ દ્વારા અંતિમ મંજૂરી હજુ બાકી છે.

ચોથા ડોઝ અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે જ સમયે, શેબા મેડિકલ સેન્ટરે જણાવ્યું નથી કે તેની ટ્રાયલ કેટલો સમય ચાલશે. આ અભ્યાસના નિર્દેશક ગિલી રેગેવ-યોચેએ કહ્યું, “અમે એન્ટિબોડી અને મૃત્યુદરના સ્તર પર ચોથા ડોઝની અસરની તપાસ કરીશું.” આ સિવાય રસીના ચોથા ડોઝની સલામતીનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. તેમણે કહ્યું, અમે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ચોથો ડોઝ આપવો યોગ્ય છે કે કેમ અને કોને આપવો જોઈએ. આ ટ્રાયલમાં 150 શિબા મેડિકલ વર્કર્સ ભાગ લઈ રહ્યા છે. આ અંગે હોસ્પિટલે કહ્યું છે કે તેમને બૂસ્ટર ડોઝ લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વાયરસના બદલાયેલા સ્વરૂપને કારણે બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તે નોંધવું યોગ્ય છે કે લોકોને રસીના બે ડોઝ મળ્યા પછી સંપૂર્ણપણે રસી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત વધુ રોગપ્રતિકારક શક્તિ માટે લોકોને બૂસ્ટર ડોઝ એટલે કે રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલ એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

આ સિવાય હવે બીજો બૂસ્ટર ડોઝ એટલે કે રસીનો ચોથો ડોઝ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ મુખ્યત્વે વાયરસના બદલાયેલા સ્વરૂપને છે. અત્યાર સુધીમાં કોરોનાના ઘણા વેરિઅન્ટ સામે આવ્યા છે, જેમાં આલ્ફા, બીટા, ડેલ્ટા જેવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. ડેલ્ટાને કારણે વિશ્વભરમાં કોવિડના કેસમાં વધારો થયો હતો.

આ પણ વાંચો :  Happy birthday salman khan : બર્થડે પર જાણીએ સલમાનની દરિયાદિલીના કિસ્સા, રીક્ષાવાળાને આપ્યા હતા 7 હજાર તો મહામારીમાં કામદારોને કરી હતી મદદ

આ પણ વાંચો  : ઈમરાનના શાસનમાં બે હિંદુ છોકરીનું અપહરણ કરીને ધર્માંતરણ કરાવાયુ, પછી અપહરણકર્તાઓ સાથે લગ્ન કરાવ્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">