ઉત્તરપ્રદેશમાં 10 વર્ષ સુધીના બાળકોના રસીકરણ અંગે CM Yogi Adityanath એ મોટી જાહેરાત કરી

CM Yogi Adityanath એ કહ્યું ત્રીજી લહેર આવતા પહેલા રાજ્યની તમામ મેડિકલ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 300 બેડના પેડિયાટ્રિક વોર્ડ બનાવાશે.

ઉત્તરપ્રદેશમાં 10 વર્ષ સુધીના બાળકોના રસીકરણ અંગે CM Yogi Adityanath એ મોટી જાહેરાત કરી
FILE PHOTO
Follow Us:
| Updated on: May 22, 2021 | 6:08 PM

કોરોનાની સંભવિત ત્રીજી લહેર (3rd wave of corona) પહેલા ઉત્તરપ્રદેશમાં રસીકરણ અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ મોટી જાહેરાત કરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ઉત્તરપ્રદેશ સરકારની રસીકરણ તેમજ અન્ય તૈયારીઓ અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઇટાવા (Etawah) માં માહિતી આપી હતી.

10 વર્ષ સુધીના તમામ બાળકો અને માતા-પિતાનું રસીકરણ ઉત્તરપ્રદેશમાં રસીકરણ અંગે મોટી જાહેરાત કરતા ઇટાવામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ મોટી જાહેરાત કરતા કહ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા ઉત્તરપ્રદેશમાં 10 વર્ષ સુધીના તમામ બાળકો અને તેમના માતા-પિતાનું રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, તેમના પરિવારો અને મીડિયાકર્મીઓ માટે બધા જિલ્લામાં અલગ અલગ રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઉત્તરપ્રદેશમાં રસીકરણ અભિયાન ગતિમાં ઇટાવામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં રસીકરણ અભિયાન ગતિમાં છે. કોર્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ મીડિયાકર્મીઓના રસીકરણની શરૂઆત લખનૌ અને નોઈડામાં  કરવામાં આવી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ઇલાહાબાદ  હાઈકોર્ટ અને લખનૌ બેંચમાં પણ રસી આપવામાં આવી રહી  છે. ઇટાવા ખાતે 1 લાખ 20 હજારથી વધુ લોકોના રસીકરણ અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઇટાવાના લોકો જાગૃત છે અને વહીવટીતંત્રે પણ રસીકરણની ગતિ વધારી છે.

મેડિકલ કોલેજોમાં 300 બેડના પેડિયાટ્રિક વોર્ડ બનાવાશે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા અંગેની ઉત્તરપ્રદેશ સરકારની તૈયારીઓ અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ કહ્યું કે ત્રીજી લહેર આવતા પહેલા રાજ્યની તમામ મેડિકલ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 300 બેડના પેડિયાટ્રિક વોર્ડ બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લા હોસ્પિટલોમાં 25-25 બેડના પેડિયાટ્રિક વોર્ડ પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : શું Delhi નું નામ બદલીને Indraprastha કરવામાં આવશે ? ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">