Positive news : એક ફેફસું નથી, રોજ આપવો પડે છે ઓક્સિજન, છતાં 12 વર્ષની દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો

Positive news : સિમી દત્ત (Simi Dutt) કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થઇ હતી. અચાનક તેનું ઓક્સિજનનું સ્તર 50 ની નીચે આવી ગયું હતું.

Positive news : એક ફેફસું નથી, રોજ આપવો પડે છે ઓક્સિજન, છતાં 12 વર્ષની દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો
PHOTO : ANI HINDI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 6:30 PM

Indore : મધ્યપ્રદેશના ઇન્દોરમાં સિમિ દત્ત (Simi Dutt) નામની 12 વર્ષીય દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી તે એક જ ફેફસાંથી શ્વાસ લે છે.તેની પાસે હાથ અને કિડની પણ નથી. કોરોના સંક્રમણ પછી, તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટીને 40-50 થઈ ગયું હતું.આમ છતાં તે હિંમત હારી નહીં અને કોરોના વાયરસના સંક્રમણમાંથી બહાર આવવામાં સફળ રહી.

ઘરે જ આપવામાં આવી સારવાર સિમી દત્ત (Simi Dutt) કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થઇ હતી. અચાનક તેનું ઓક્સિજનનું સ્તર 50 ની નીચે આવી ગયું હતું. જ્યારે સિમીને કોરોનાનો ચેપ લાગ્યો હતો, ત્યારે ડોક્ટરની સૂચનાથી તેને ઘરે ઓક્સિજન અને બાયપેપ દ્વારા સારવાર આપવામાં આવી હતી. સતત 12 દિવસની જહેમત બાદ તેણે કોરોનાને હરાવી દીધો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એક જ ફેફસાથી લે છે શ્વાસ સિમી દત્ત ઇન્દોર (Indore) શહેરની સંઘી કોલોનીમાં રહે છે. તેના પિતા ઇલેક્ટ્રિક માલ-સમાનનો ધંધો કરે છે. સિમીનો જન્મ 2009 માં થયો હતો. જન્મ સમયે તેના શરીર સાથે ડાબો હાથ ન હતો. તેની કિડની પણ અવિકસિત હતી. તેનું એક ફેફસું પણ જન્મના 8 વર્ષ સંકોચાઈ ગયું હતું. ત્યારથી તે માત્ર એક જ ફેફસા દ્વારા શ્વાસ લે છે.

રોજ રાત્રે આપવો પડે છે ઓક્સિજન એક ફેફસું સંકુચિત થવાને કારણે સિમી (Simi Dutt) નું ઓક્સિજન સ્તર 60 સુધી પહોંચી જાય છે. તેને દરરોજ રાત્રે ઓક્સિજન આપવામાં આવે છે.જ્યારે તેને કોરોના ચેપ લાગ્યો, ત્યારે પરિવારના સભ્યોને પણ તેની બચવાની થોડી આશા હતી, પરંતુ તેની જીવવાની પ્રભાળ ઈચ્છાશક્તિને કારણે તેણે અસંભવને સંભવ બનાવ્યું.

સિમીના પિતાએ કહ્યું, “નાનપણથી જ મારી પુત્રીનું એક ફેફસું, કિડની અને એક હાથનો વિકાસ થયો નથી. કોરોનામાં તેનું ઓક્સિજનનું સ્તર ઘટીને 40-50 થઈ ગયું છે. અમે સિમીને સતત બાયપેપ અને ઓક્સિજન પર રાખી હતી.”

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">