AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

ભારતીય અવકાશ સંશોધન હેઠળ નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ભારત સરકારના અવકાશ વિભાગ અંતર્ગત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ટેક્નિશિયન એપ્રેન્ટિસ સહિતની અનેક પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી
VSSC Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 6:34 PM
Share

VSSC Recruitment 2021: ભારતીય અવકાશ સંશોધન હેઠળ નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારી તક આવી છે. ભારત સરકારના અવકાશ વિભાગ અંતર્ગત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ટેક્નિશિયન એપ્રેન્ટિસ સહિતની અનેક પોસ્ટ્સ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ખાલી જગ્યા (VSSC Recruitment 2021) અનુસાર, કુલ 158 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ભરતી માટે જાહેર કરાયેલી આ ખાલી જગ્યા અંતર્ગત અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોને 4 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન મોડમાં કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો જે પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે. તે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને ચકાસી શકે છે.

કેવી રીતે કરશો અરજી

પ્રથમ vssc.gov.inની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. હોમ પેજ પર ભરતી વિભાગ પર જાઓ. હવે નોટિફિકેશન નંબર Notification No. VSSC TA2021- Selection of Technician Apprentices લિંક પર ક્લિક કરો. આમાં APPLY પર જાઓ કરો. અરજી કરવા માટે સક્રિય ઇમેઇલ આઈડી હોવી જોઈએ. નોંધણી પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કર્યા પછી એક પ્રિંટ લો.

આ જગ્યાઓ પર ભરતી થશે

ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ – 08 કેમિકલ એન્જિનિયરિંગ – 25 સિવિલ એન્જિનિયરિંગ – 08 કમ્પ્યુટર સાયન્સ / એન્જીનિયરિંગ – 15 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ – 10 ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ – 40 ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનોલોજી – 06 મિકેનિકલ એન્જિનિયરિંગ – 46

લાયકાત

વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ટેકનિશિયન ટ્રેની માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 60 ટકા માર્કસ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ. ઓક્ટોબર 2018 પહેલાં ડિપ્લોમા પાસ કરનાર, લાસ્ટ યર ડિપ્લોમા અને પરીક્ષામાં આવ્યા પછી પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ અરજી કરવા માટે પાત્ર નથી.

આ પણ વાંચો: સરકારે જણાવ્યું કે દેશની રક્ષામાં અર્ધસૈનિક દળના કેટલા જવાનોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો તમામ આંકડા

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">