પિતા પેટ્રોલ પંપ પર નોકરી કરે છે, દીકરાને ભણાવવા ઘર વેચ્યું તો દીકરો પણ IAS બન્યો
સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSCનું પરીણામ જાહેર થઈ ગયું છે. આ વખતે પણ ઘણી પ્રેરણાદાયક કહાણી સામે આવી રહી છે જેમાં એક કહાણી UPSCમાં 93મો રેકં મેળવનાર પ્રદિપની પણ છે. પ્રદિપ ઈંદોર શહેરનો રહેવાસી છે અને તેમના પિતા પેટ્રોલ પંપ પર નોકરી છે. પ્રદિપને UPSC પાસ કરવા માટે ભણવું હતું આથી જ તેણે […]
સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSCનું પરીણામ જાહેર થઈ ગયું છે. આ વખતે પણ ઘણી પ્રેરણાદાયક કહાણી સામે આવી રહી છે જેમાં એક કહાણી UPSCમાં 93મો રેકં મેળવનાર પ્રદિપની પણ છે.
પ્રદિપના પિતા જેઓ પેટ્રોલપંપ પર કામ કરે છે.
પ્રદિપ ઈંદોર શહેરનો રહેવાસી છે અને તેમના પિતા પેટ્રોલ પંપ પર નોકરી છે. પ્રદિપને UPSC પાસ કરવા માટે ભણવું હતું આથી જ તેણે પિતાને કહ્યું કે મને દિલ્હી ભણવા જવું છે. પિતા પાસે પ્રદિપને દિલ્હી મોકલવાના પૈસા નહોતા આથી તેમણે પોતાનું ઘર વેચી દીધું. આમ પ્રદિપને કોચિંગનો મોકો મળ્યો અને તેમણે UPSCની પરીક્ષામાં 93મો રેંક મેળવ્યો.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
પિતા મનોજ સિંહે પોતાના પુત્ર માટે ઘર વેચી દીધું અને પોતે ભાડાના ઘરમાં રહેવા લાગ્યા. આમ પ્રદિપ સારું કોચિંગ મેળવી શક્યો. પ્રદિપે બી.કોમનો અભ્યાસ કર્યો છે અને હવે તે આગળ શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રે સારું કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આમ પેટ્રોલ પંપ પર કામ કરતા પિતાનો દીકરો હવે IAS બનશે.