Scholarship Scheme: ધોરણ 12 પાસ છોકરીઓને 25 હજાર અને ગ્રેજ્યુએટ્સને 50 હજાર આપવામાં આવશે, જલ્દી કરો અરજી

બિહારમાં મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના (Mukhymantri Kanya Utthan Yojana)ની રકમ બમણી કરવામાં આવી છે.

Scholarship Scheme: ધોરણ 12 પાસ છોકરીઓને 25 હજાર અને  ગ્રેજ્યુએટ્સને 50 હજાર આપવામાં આવશે, જલ્દી કરો અરજી
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:41 PM

બિહારમાં મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના (Mukhymantri Kanya Utthan Yojana)ની રકમ બમણી કરવામાં આવી છે. આ યોજના (Scholarship Scheme) અંતર્ગત સ્નાતક છોકરીઓને 50 હજાર અને મધ્યવર્તી પાસ છોકરીઓને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અગાઉ ઈન્ટર-પાસ વાળી છોકરીઓને 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા, જ્યારે ગ્રેજ્યુએશન પાસ અપરિણીત છોકરીઓને 25 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ યોજનાની સંપૂર્ણ માહિતી કલ્યાણ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે.

બિહાર સરકાર અવિવાહિત છોકરીઓ માટે શિક્ષણ અને અન્ય સુવિધાઓ માટે આ યોજના ચલાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્નાતક કક્ષાએ ઈન્ટર માટે લગભગ 3.25 લાખ અને 80,000 અપરિણીત છોકરીઓ માટે સરકારે આ યોજના અંતર્ગત લાભ આપવાની જોગવાઈ કરી છે. તેનો લાભ 1 એપ્રિલ 2021થી મળશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ક્રાઈટેરિયા શું છે ?

બિહારમાં અપરિણીત યુવતીઓએ આ રકમ માટે સત્તાવાર વેબસાઈટ પર લૉગઈન કરવું પડશે. જો તમારી કોલેજનું નામ આ પોર્ટલ પર નથી તો પછી તમે તમારી યુનિવર્સિટીના રજિસ્ટ્રારનો સંપર્ક કરી શકો છો અને આમાં તમારી કોલેજનું નામ શામેલ કરી શકો છો. વિદ્યાર્થીને ફક્ત એક જ વાર ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવશે.  આ માટે અરજી કરતી વખતે, કૃપા કરીને અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરથી નીકળી લેવી. ફોર્મ ભરતા પહેલાં, સંપૂર્ણ માર્ગદર્શિકાને પૂરેપૂરી વાંચો અને તેને સમજો. સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે એક વખત આવેદનપત્ર સબમિટ થયા પછી ફરી તેમાં સુધારો કરવામાં આવશે નહીં.

કેવી રીતે અરજી કરવી તે જાણો

બિહાર સરકારે જાહેર કરેલી આ યોજનામાં અરજી કરવા માટે સૌ પ્રથમ E-કલ્યાણની સત્તાવાર વેબસાઈટ edudbt.bih.nic.in પર જાઓ. અહીંના હોમ પેજ પર મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના 2020 માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો. મુખ્યમંત્રી કન્યા ઉત્થાન યોજના 2020ની બે લિંક્સ વેબસાઈટ પર હાજર રહેશે, તમે કોઈપણ એક લિંક પર ક્લિક કરી શકો છો, આ પછી એપ્લિકેશનની લિંક પર ક્લિક કરો. અહીં તમારે તમારો નોંધણી નંબર, કુલ Object Marks અને Captch code દાખલ કરવો પડશે. અરજી ફોર્મ કાળજીપૂર્વક પૂર્ણ થયા પછી, તમારા ડોક્યુમેન્ટ્સ અટેચ કરવા અને સબમિટ પર ક્લિક કરો.

જરૂરી દસ્તાવેજો

મુખ્યામંત્રી કન્યા ઉત્થાન યોજના માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુક, ઈન્ટરમિડિયેટ માર્કશીટ, ગ્રેજ્યુએશન માર્કશીટ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને રજીસ્ટર મોબાઈલ નંબર હોવો જોઈએ. તમે સત્તાવાર વેબસાઈટ પર એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી જોઈ શકો છો.

આ પણ વાંચો: Surgical Strike: પાકિસ્તાન પર ફરી સર્જીકલ સ્ટ્રાઈક, આતંકીઓને બચાવવામાં પાકિસ્તાની સૈનિક ઠાર

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">