RRB Job Notification 2021: રેલ્વેમાં નોકરી શોધી રહેલાઓ માટે ખુશખબર, બહાર પડી છે ભરતી, વાંચો કેટલો રહેશે પગાર

|

Apr 16, 2021 | 2:20 PM

RRB Job Notification 2021: દક્ષિણ રેલ્વેમાં મેડીકલ ઓફિસરની નોકરી મેળવવા માટે આ એક સારી તક છે, આ પોસ્ટ પર ઉમેદવારોનું સેલેક્શન ફોને પર થશે

RRB Job Notification 2021: રેલ્વેમાં નોકરી શોધી રહેલાઓ માટે ખુશખબર, બહાર પડી છે ભરતી, વાંચો કેટલો રહેશે પગાર
ફાઈલ ફોટો

Follow us on

RRB Job Notification 2021: દક્ષિણ રેલ્વેમાં નોકરી (Job in Railway)ની ઇંતજારી ખતમ થઇ જશે, દક્ષિણ રેલ્વેમાં (Southern Railway)ની તરફથી કેટલીક પોસ્ટ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત મુજબ જનરલ મેડીકલ ઓફિસર (General Duty Medical Officer) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, આ પોસ્ટ માટે અરજી કરવા માટેની તારીખ ૧૫ એપ્રિલ થી સારું થઇ ગઈ છે,

દક્ષિણ રેલ્વેમાં (Southern Railway) મેડીકલ ઓફિસરના પોસ્ટ માટે નોકરીની કરવાની સારી તક છે, આ જગ્યા (Southern Railway Recruitment 2021) માટે કુલ 33 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે, આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2021 છે, આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી લે કારણકે અરજી કરવાની લીંક સતાવાર વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવશે, અરજી કરતા પહેલા પોસ્ટની જાહેરાત જરૂર ચેક કરી લેવી,

આ રીતે અરજી કરી શકાશ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પોસ્ટ માટે અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ sr.indianrailways.gov.in પર જવું
વેબસાઈટનાં હોમ પેજ પર ન્યુજ એન્ડ ઉપડેત (News & Update) સેક્શનમાં જાઓ
પછી કરિયર પર ક્લિક કરો
અહી ડીસ્ક્રીપ્શન ડીટેલ (Description Details)માં દક્ષિણ રેલ્વે ભરતી માટેની સૂચના માટેના વિભાગ પર ક્લિક કરો
હવે અપ્લાય નાઉ પર ક્લિક કરો.
તેમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
માંગેલ વિગતો ભરીને અને દસ્તાવેજ જોડીને ઇમેઇલ કરો.
આ ઈમેલ આઈડી covid19cmp20@gmail.com પર ઈમેલ કરવાનો છે

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ (Southern Railway Recruitment 2021 ) માટેના ઉમેદવારોની પસંદગી ફોન દ્વારા કરવામાં આવશે.
આ પોસ્ટમાં મેરીટ અનુસાર શોર્ટલિસ્ટ કરેલ ઉમેદવારોને 28 એપ્રિલ 2021 થી ઓનલાઈન કે ફોને કોલ દ્વારા ઇન્ટરવ્યુમાં સિલેકટ કરવામાં આવ છે, જો જરૂર જણાય તો ઇન્ટરવ્યૂની તારીખ ફેરબદલી કરવામાં આવશે. , આ ભરતીની પૂરી જાણકારી માટે આ લીંક પર ક્લિક કરો

આ પણ વાંચો : ISRO Recruitment 2021: ઇસરોમાં નોકરીની તક, એકાઉન્ટ ઓફિસર સહિત અનેક પોસ્ટ માટે ખાલી જગ્યા

આ પણ વાંચો : Chanakya Niti : ધનિક બનવા માટે આ ગુણો હોવા જોઈએ, તમે પણ જાણો લો

 

નોંધ- આ નોકરી અંગે આપેલી વેબસાઈટ કે માહિતિની પોતાની રીતે પણ ખરાઈ કરી લેવી. આ વિગતો વાચકોને વધુ મદદરૂપ થવાને લઈને આપવામાં આવી છે. 

Next Article