AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIOS 10th 12th Exam Date 2022: ઓપન સ્કૂલિંગ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ તમામ વિગતો

NIOS 10th 12th Exam Date 2022: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.

NIOS 10th 12th Exam Date 2022: ઓપન સ્કૂલિંગ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જુઓ તમામ વિગતો
NIOS Exam Date 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:12 PM
Share

NIOS 10th 12th Exam Date 2022: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ ઓપન સ્કૂલિંગમાંથી હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ પરીક્ષાની સંપૂર્ણ વિગતો જોવા માટે NIOSની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)એ ટ્વીટ કરીને પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. આ સૂચના અનુસાર, માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક વર્ગો માટે થિયરી પરીક્ષા 6 એપ્રિલ 2022 થી શરૂ થવાની સંભાવના છે. સાથે જ પરીક્ષા કેન્દ્ર બનવાના માપદંડો વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગમાં નોંધણી (NIOS Exam 2022 Registration) પ્રક્રિયા 31 જાન્યુઆરી 2022 સુધી ચાલશે.

જણાવી દઈએ કે, જે વિદ્યાર્થીઓએ ઓક્ટોબર-નવેમ્બર 2021માં એડમિશન લીધું છે તેઓ 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2022 સુધી તેમની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન સબમિટ કરી શકશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- nios.ac.in પર જઈને વિગતો ચકાસી શકે છે.

આ રીતે કરો રજીસ્ટ્રેશન

  1. ધોરણ 10 અને 12 માટે રજિસ્ટ્રેશન કરવા માટે, સત્તાવાર વેબસાઇટ nios.ac.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર NIOS પબ્લિક એક્ઝામ લીંક દેખાશે.
  3. ઉમેદવારોને આગલા પૃષ્ઠ પર 12 અંકનો નોંધણી નંબર દાખલ કરવો પડશે.
  4. આ પછી, એપ્લિકેશનો ફોર્મ ભરી શકે છે.
  5. અરજી પ્રક્રિયા ફી જમા કર્યા બાદ પૂર્ણ થશે.
  6. સબમિટ કરેલા એપ્લિકેશન ફોર્મની પ્રીન્ટ લઈ લો.

એપ્લિકેશન ફી

NIOS પરીક્ષા માટે પેપર દીઠ ફી 250 રૂપિયા છે. પ્રતિ વિષય 120 રૂપિયાથી વ્યવહારુ માટે અલગથી હશે. ઉમેદવારો 100 રૂપિયાના લેટ ફી સાથે 1 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ફી જમા કરી શકે છે. એપ્લિકેશન ફી ઑનલાઇન જમા કરાવાની રહેશે. નિયોસે ટ્વીટ કર્યું કે, એપ્રિલ 2022 કોર્સના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઑનલાઇન ડિપોઝિટ કરી શકે છે.

જો કે, 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં કોઈ લેટ ફી રહેશે નહીં. પરંતુ જો ફી 10 ફેબ્રુઆરી સુધી ડિપોઝિટ કરવામાં આવતી નથી, તો તે 11 થી 20 સુધી શક્ય બનશે, પરંતુ 1500 રૂપિયાની લેટ ફી ચૂકવવા પડશે. આ સંદર્ભમાં, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓપન સ્કૂલમાં રજિસ્ટ્રેશનની ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Career: કેવી રીતે બની શકાય કૃષિ વૈજ્ઞાનિક? જાણો કોર્સ અને યોગ્યતા વિશેની સમગ્ર જાણકારી

આ પણ વાંચો: CBSE Term 1 Result Date: CBSE ટર્મ-1 ધોરણ 10 અને 12નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">