NEET UG 2021 Counselling: NEET UG સ્ટેટ કાઉન્સેલિંગ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું, અહીં તપાસો તમામ વિગતો

|

Jan 17, 2022 | 3:58 PM

NEET UG 2021 Counselling: નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission, NMC) એ રાજ્ય ક્વોટાની બેઠકો માટે સંબંધિત રાજ્ય કાઉન્સેલિંગ અધિકારિઓ દ્વારા હાથ ધરવામાં આવનાર NEET UG 2021 માટે કાઉન્સેલિંગ શેડ્યૂલ બહાર પાડ્યું છે.

NEET UG 2021 Counselling: NEET UG સ્ટેટ કાઉન્સેલિંગ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું, અહીં તપાસો તમામ વિગતો
NMC has released the schedule of state counseling

Follow us on

NEET UG 2021 Counselling: નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission, NMC) એ રાજ્ય ક્વોટાની બેઠકો માટે સંબંધિત રાજ્ય કાઉન્સેલિંગ અધિકારિઓ દ્વારા હાથ ધરવામાં આવનાર NEET UG 2021 માટે કાઉન્સેલિંગ શેડ્યૂલ બહાર પાડ્યું છે. જણાવી દઈએ કે, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે 15% ઓલ ઈન્ડિયા ક્વોટા સીટો માટે ઓનલાઈન કાઉન્સેલિંગ કરવામાં આવશે. NEET UG 2021 કાઉન્સેલિંગ અંગે NMC દ્વારા બહાર પાડવામાં આવેલા શેડ્યૂલ મુજબ, કેન્દ્રીય સંસ્થાઓ અને AIQ બેઠકો માટે કાઉન્સિલિંગનો પ્રથમ તબક્કો MCC દ્વારા 19 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. રાજ્યોમાં UG કાઉન્સેલિંગ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2022 સુધી પૂર્ણ કરવાનું રહેશે.

આ પછી કેન્દ્રીય બેઠકો માટે 4 ફેબ્રુઆરી સુધી અને રાજ્યની બેઠકો માટે 7 ફેબ્રુઆરી સુધી જોડાવાનું રહેશે. NMC દ્વારા બહાર પાડવામાં આવેલ NEET UG કાઉન્સિલિંગ 2021-22 મુજબ, MCC દ્વારા 9 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાનું કાઉન્સિલિંગ પૂર્ણ કરવું પડશે.

બીજા તબક્કાનું કાઉન્સેલિંગ

કાઉન્સેલિંગના બીજા રાઉન્ડ પછી ઉમેદવારોએ 26 ફેબ્રુઆરી સુધીમાં જોઈન કરવાનું રહેશે. તે જ સમયે, રાજ્ય ક્વોટાની બેઠકો માટે બીજા તબક્કાનું કાઉન્સેલિંગ 15 થી 18 ફેબ્રુઆરી, 2022 દરમિયાન યોજાશે અને ઉમેદવારોએ 24 ફેબ્રુઆરી સુધીમાં તેમાં જોડાવવાનું રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

NMC દ્વારા બહાર પાડવામાં આવેલ સમયપત્રક જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

NEET PG રાઉન્ડ 1 માટે નોંધણી આજે બંધ થશે

મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) આજે, 17 જાન્યુઆરી, 2022 ના રોજ NEET PG કાઉન્સેલિંગ 2021 ના ​​રાઉન્ડ 1 માટે નોંધણી પ્રક્રિયા બંધ કરશે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ mcc.nic પર NEET PG કાઉન્સેલિંગ 2021 રાઉન્ડ 1 માટે પોતાને નોંધણી કરાવી શકે છે.

 

આ પણ વાંચો: Marine Archaeology: જીવનમાં સાહસ સાથે સારા પૈસા જોઈએ છે? મરીન આર્કિયોલોજિસ્ટ બનો, જાણો અભ્યાસક્રમ, નોકરીની તકો વિશે

આ પણ વાંચો: Coast Guard Recruitment 2022: દેશ સેવા માટે મળી રહી છે તક, 96 પોસ્ટની વેકેન્સી માટે જાણો જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

Next Article