NEET PG Admit Card Released: નીટ પીજીની પરીક્ષાનું પ્રવેશ પત્ર બહાર પાડવામાં આવ્યું, જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે

|

Apr 14, 2021 | 2:01 PM

NEET PG Admit Card: રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા - અનુસ્નાતક પ્રવેશ પત્ર (NEET PG 2021) બહાર પાડવામાં આવ્યું છે.

NEET PG Admit Card Released: નીટ પીજીની પરીક્ષાનું પ્રવેશ પત્ર બહાર પાડવામાં આવ્યું, જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે
ફાઈલ ફોટો

Follow us on

NEET PG Admit Card: રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા – અનુસ્નાતક પ્રવેશ કાર્ડ (NEET PG 2021) બહાર પાડવામાં આવ્યું છે. આવા કિસ્સામાં જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે, તેઓ સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને પ્રવેશ પત્ર (NEET PG પ્રવેશ પત્ર ) ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષા (NEET PG 2021) 18 એપ્રિલ, 2021 ના ​​રોજ બપોરે 1 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યે તે જ સમય ગાળામાં લેવામાં આવશે. આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત (CBT) હશે. તમને જણાવી દઈએ કે કોરોનાથી બચવા માટે આ પરીક્ષા કુલ 6,102 સરકારી, ખાનગી, ડીમ્ડ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પરિક્ષા લેવામાં આવી રહી છે.

પ્રવેશ પત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે
પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જાઓ.
અહીં હોમ પેજ પર NEET PG 2021 ની લિંક પર જાઓ.
તમને હવે લોગઈન કરવાનું કહેવામાં આવશે.
અહી તમારા એપ્લિકેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગઇન કરો.
લોગઈન કરતાની સાથે જ તરત પ્રવેશ પત્ર સ્ક્રીન પર દેખાશે.
તેને ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે એક પ્રિન્ટ લઇ લેવી.
આ લીંક પર ક્લિક કરી ને પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકાશે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પરીક્ષાની વિગતો
NEET PG પરીક્ષામાં (NEET PG Exam) 300 મલ્ટીપલ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષા દેશભરના 162 શહેરોમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે માસ્ટર ઓફ સર્જરી, ડોક્ટર ઓફ મેડિસિન અને પી.જી. ડિપ્લોમા પ્રોગ્રામ માટે પરિક્ષા લેવામાં આવે છે. આ અંતર્ગત 10821 માસ્ટર ઓફ સર્જરી, 19953 ડોક્ટર ઓફ મેડિસિન અને 1997 પી.જી. ડિપ્લોમાં, આ પરીક્ષા કુલ 6,102 સરકારી, ખાનગી, ડીમ્ડ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પરિક્ષા લેવામાં આવી રહી છે.

કોણ પરીક્ષા આપી શકે છે
જે ઉમેદવારો પાસે એમબીબીએસ (MBBS) ની ડિગ્રી અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) માન્યતા પ્રાપ્યત કરેલ હોય અથવ તો પ્રોવિઝનલ એમબીબીએસ પાસ સર્ટિફિકેટ છેહોય તે જ આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

 

Next Article