NATA 2021 Admit card: કેવી રીતે ડાઉનલોડ કરશો નેશનલ એપ્ટીટ્યૂડનું એડમિડ કાર્ડ?

નેશનલ એપ્ટીટ્યૂટ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર માટે જે ઉમેદવારે આવદેન કર્યા છે તે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને એગ્ઝામ શિડ્યૂલ ચેક કરી શકો છો.

NATA 2021 Admit card: કેવી રીતે ડાઉનલોડ કરશો નેશનલ એપ્ટીટ્યૂડનું એડમિડ કાર્ડ?
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 7:01 PM

NATA 2021 Admit card: કાઉન્સિલ ઑફ આર્કિટેક્ચર બીજી નેશનલ એપ્ટીટ્યૂટ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર (NATA) 2021 માટે એ઼ડમિટ કાર્ડ 7 જુલાઈએ આપવામાં આવશે. આ પરીક્ષા 11 જુલાઈએ આયોજિત કરવામાં આવશે. કાઉન્સિલ તરફથી એડમિટ કાર્ડ (NATA 2021 Admit card) ઓફિશિયલ વેબસાઈટ nata.in અને પરિષદની વેબસાઈટ coa.gov.in પર આપવામાં આવશે.

નેશનલ એપ્ટીટ્યૂટ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર માટે જે ઉમેદવારે આવદેન કર્યા છે તે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને એગ્ઝામ શિડ્યૂલ ચેક કરી શકો છો. આપને જણાવી દઈએ કે પહેલા પરીક્ષા (NATA 1st Exam 2021) માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. COVID-19 મહામારીનો જોતા 11 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. એડમિટ કાર્ડ (NATA 2021 Admit card) ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે લોગઈન ક્રેડેંશિયલ આવેદન નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

જાણો કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે એડમિટ કાર્ડ 

નેશનલ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ nata.in પર જાઓ. ત્યારબાદ NATA 2021 રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. ત્યારબાદ NATA એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. હવે માંગેલુ ડિસ્ક્રિપશન જુઓ અને NATA એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરો. ત્યારબાદ એડમિટ કાર્ડ (NATA 2021 Admit card)નું પ્રિંટ આઉટ લઈ ભવિષ્ય માટે રાખી લો.

11 જુલાઈએ આયોજિત થશે પરીક્ષા 

NATA પરીક્ષા 11 જુલાઈએ આયોજિત કરશે. આ પરીક્ષા વિશ્વભરમાં ઓનલાઈન મોડથી આયોજિત કરવામાં આવશે. પરીક્ષા આપનારા અરજદારોને એડમિટ કાર્ડ સાથે એક ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ પણ સાથે લઈને જવુ પડશે. NATA ફેઝ 2 પરીક્ષા માટે આવેદન પત્ર 5 માર્ચે આપવામાં આવ્યા હતા. સાથે આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 2 જુલાઈ હતી.

કાઉન્સિલે NATA કરેક્શન વિન્ડોને 20જૂનથી 2 જુલાઈ સુધી સક્રિય કર્યુ હતું. આ દરમિયાન અરજદાર ફોર્મ કરેક્શન કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દર વર્ષે 5 વર્ષના BArch બીપ્લાનિંગ કાર્યક્રમમાં પ્રવેશ માટે નેશનલ એપ્ટિટિયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર પરીક્ષા આયોજિત કરે છે. સાથે જ આ પરીક્ષા સંબંધિત વધારે જાણકારી માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકે છે.

આ પણ વાંચો: Indian Coast Guard Recruitment 2021:  રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જાણો ભરતીનો સમગ્ર કાર્યક્રમ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">