MPH Recruitment 2021: મહારાષ્ટ્રમાં 3466 ગ્રુપ ડી પોસ્ટ માટેની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો કેવી રીતે અરજી કરવી

મહારાષ્ટ્રમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ વિભાગે 3,466 ગ્રુપ ડી પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

MPH Recruitment 2021: મહારાષ્ટ્રમાં 3466 ગ્રુપ ડી પોસ્ટ માટેની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો કેવી રીતે અરજી કરવી
MPH Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 2:08 PM

MPH Recruitment 2021: મહારાષ્ટ્રમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક સામે આવી છે. મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ વિભાગે (Maharashtra Public Health Department) 3,466 ગ્રુપ ડી પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરેલી સૂચના અનુસાર, અરજી પ્રક્રિયા આજે એટલે કે 22 ઓગસ્ટ 2021ના ​​રોજ બંધ થઈ જશે.

મહારાષ્ટ્ર જાહેર આરોગ્ય વિભાગ (Maharashtra Public Health Department) દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા (MPH Recruitment 2021) માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ groupc.arogyabharti2021.in પર જવું પડશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ ખાલી જગ્યા (MPH Recruitment 2021) માટે હજુ સુધી અરજી કરી નથી તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જુઓ. અરજીની છેલ્લી તારીખ પછી અરજી ફોર્મની લિંક વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કેવી રીતે અરજી કરવી?

  1. આમાં અરજી કરવા માટે, સૌ પ્રથમ મહારાષ્ટ્ર જાહેર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ- groupc.arogyabharti2021.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર Vacancy Matrixની લિંક પર ક્લિક કરો.
  3. તે પછી CHOOSE FILE પસંદ કરો.
  4. હવે સંબંધિત પોસ્ટની લિંક પર જાઓ.
  5. તેમાં પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.
  6. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

લાયકાત અને વય મર્યાદા

ગ્રુપ ડી પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. જ્યારે ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 39 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી બાજુ, અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

આ ખાલી જગ્યા (MPH Recruitment 2021)માં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતા પહેલા MPH Recruitment 2021 પર સંપૂર્ણ વિગતો જોવી આવશ્યક છે. ઉદાહરણ તરીકે, ગ્રુપ ડીની ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો, અરજી ફી, વય મર્યાદા અને અન્ય માહિતી તપાસ્યા પછી, તમે અરજી કરી શકો છો. વધુ વિગતો માટે તમે સત્તાવાર સૂચના ચકાસી શકો છો.

આ પણ વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">