AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં 1968 જગ્યાઓ પર બમ્પર ભરતી, ધોરણ 10, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે નોકરીઓ

તમે ધોરણ 10 પછી ITI કોર્સ કર્યો છે, ધોરણ 12 પાસ કર્યું છે, BA, B.Sc અથવા B.Com અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. આવા તમામ યુવાનોને ભારત સરકારની નોકરી મેળવવાની તક સામે આવી છે.

IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં 1968 જગ્યાઓ પર બમ્પર ભરતી, ધોરણ 10, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે નોકરીઓ
IOCL Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 4:33 PM
Share

IOCL Apprentice 2021: તમે ધોરણ 10 પછી ITI કોર્સ કર્યો છે, ધોરણ 12 પાસ કર્યું છે, BA, B.Sc અથવા B.Com અથવા ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. આવા તમામ યુવાનોને ભારત સરકારની નોકરી મેળવવાની તક સામે આવી છે. ઇન્ડિયન ઓઇલ આ સુવર્ણ તક આપી રહ્યું છે (Indian Oil Vacancy 2021). IOCLએ લગભગ 2000 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે બમ્પર ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ માટે આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો તમે સરકા

રી નોકરી શોધી રહ્યા છો, તો આ નોકરીની વધુ વિગતો સૂચના વાંચો અને અરજી કરો.

કઈ પોસ્ટ્સ પર કરવામાં આવશે ભરતી

ટ્રેડ એપ્રેન્ટિસ (એટેન્ડન્ટ ઓપરેટર) – 488 જગ્યાઓ ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – 205 જગ્યાઓ ટ્રેડ એપ્રેન્ટિસ (બોઈલર) – 80 જગ્યાઓ ટેકનિશિયન એપ્રેન્ટિસ (કેમિકલ) – 362 જગ્યાઓ ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) – 236 જગ્યાઓ ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) – 285 જગ્યાઓ ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – 117 જગ્યાઓ ટ્રેડ એપ્રેન્ટિસ (સચિવાલય સહાયક) – 69 જગ્યાઓ ટ્રેડ એપ્રેન્ટિસ (એકાઉન્ટન્ટ) – 32 જગ્યાઓ ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) ફ્રેશર – 53 જગ્યાઓ ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) કૌશલ્ય પ્રમાણપત્ર – 41 જગ્યાઓ કુલ જગ્યાઓ – 1968

IOCL Apprentice eligibility: જરૂરી લાયકાત શું છે

ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) ફ્રેશર – ઓછામાં ઓછો ધોરણ 12 પાસ ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) સ્કિલ સર્ટિફિકેટ – ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર સ્કિલ સર્ટિફિકેટ સાથે 12મું પાસ.

ટ્રેડ એપ્રેન્ટિસ (બોઈલર) – ભૌતિકશાસ્ત્ર, ગણિત, રસાયણશાસ્ત્ર અથવા ઐદ્યોગિક રસાયણશાસ્ત્રમાં 3 વર્ષ B.Sc. ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર) – 10 પાસ પછી બે વર્ષનો ITI ફિટર કોર્સ.

ટેકનિશિયન એપ્રેન્ટિસ (કેમિકલ) – કેમિકલ એન્જિનિયરિંગ અથવા રિફાઈનરી અને પેટ્રો કેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા. ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ) – મિકેનિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા. ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ) – ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા. ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન) – 3 વર્ષનો ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જી.

ટ્રેડ એપ્રેન્ટિસ (સચિવાલય સહાયક) – 3 વર્ષનો BA અથવા B.Com અથવા B.Sc કોર્સ. ટ્રેડ એપ્રેન્ટિસ (એકાઉન્ટન્ટ) – કોમર્સમાં પૂર્ણ સમયનો બેચલર ડિગ્રી કોર્સ.

IOCL Apprentice application form: કેવી રીતે કરવી અરજી

આ સરકારી નોકરી માટે તમારે ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ iocl.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીઓ 22 ઓક્ટોબર 2021થી શરૂ થઈ છે. તમારી પાસે અરજી કરવા માટે 12 નવેમ્બર 2021 સુધીનો સમય છે. અરજી ફોર્મની સીધી લિંક નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા

આ જગ્યાઓ માટે પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. તેની વિગતો નીચે આપેલ ઇન્ડિયન ઓઇલ એપ્રેન્ટિસ ભરતી 2021 સૂચનામાંથી મેળવી શકાય છે.

IOCL Apprentice vacancy 2021 notification માટે અહીં ક્લિક કરો.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">