Indian Railway Recruitment 2021: આજથી રેલવેમાં નોકરીની મળી રહી છે અઢળક તક, જાણો ક્યાં કરવું એપ્લાય

|

Nov 15, 2021 | 8:36 AM

રેલ્વે  વિવિધ વિભાગોમાં એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ તારીખ 14 ડિસેમ્બર 2021 પહેલા અરજી કરી શકે છે.

Indian Railway Recruitment 2021: આજથી રેલવેમાં નોકરીની  મળી રહી છે અઢળક તક, જાણો ક્યાં કરવું એપ્લાય
Indian Railway Recruitment 2021

Follow us on

Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વે(Indian Railway) માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે ભારતીય રેલ્વેએ દક્ષિણ પૂર્વીય રેલ્વે  વિવિધ વિભાગોમાં એપ્રેન્ટીસની જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrcser.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2021 છે.

આ ઉપરાંત ઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://www.rrcser.co.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, આ લિંક https://appr-recruit.co.in/2021-22Aprt/Notification.pdf દ્વારા, તમે સત્તાવાર નોટિફિકેશન(Indian Railway Recruitment 2021 Notification) પણ જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1785 જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Railway Recruitment 2021 માટેની મહત્વની તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 15 નવેમ્બર 2021
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ          : 14 ડિસેમ્બર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Indian Railway Recruitment 2021 માટે વેકેંસીની વિગત

Kharagpur Workshop                                        – 360 Posts
Signal & Telecom (Workshop)/Kharagpur   – 87 Posts
Track Machine Workshop/Kharagpur          – 120 Posts
SSE (Works)/Engineering/Kharagpur         – 28 Posts
Carriage & Wagon Depot/Kharagpur           – 121 Posts
Diesel Loco Shed/Kharagpur                         – 50 Posts
Sr. D (G) / Kharagpur                                      – 90 Posts
TRD Depot/Electrical/Kharagpur                – 40 Posts
EMU Shed/Electrical/TPKR                          – 40 Posts
Electric Loco Shed/Santragachi                    – 36 Posts
Sr. DEE (G) / Chakradharpur                        – 93 Posts
Electronic Traction Depot/Chakradharpur – 30 Posts
Carriage & Wagon Depot/Chakradharpur – 65 Posts
Electric Loco Shed/Tata                                 – 72 Posts
Engineering Workshop/Sini                          – 100 Posts
Track Machine Workshop/Sini                      – 7 Posts
SSE (Works)/Engineering/Chakradharpur – 26 Posts
Electric Loco Shed/ Bondamunda                 – 50 Posts
Diesel Loco Shed/ Bondamunda                    – 52 Posts
Sr. DEE (G)/Adra                                              – 30 Posts
Carriage & Wagon Depot/Adra                      – 30 Posts
Carriage & Wagon Depot/Adra                       – 65 Posts
Diesel Loco Shed/BKSC                                   – 33 Posts
TRD Depot/Electrical/ADRA                          – 30 Posts
Electric Loco Shed/BKSC                                 – 31 Posts
Flash Butt Welding Plant/Jharsuguda          – 25 Posts
SSE (Works)/Engineering/ADRA                  – 24 Posts
Carriage & Wagon Depot Ranchi                    – 30 Posts
Sr. DEE (G)/Ranchi                                           – 30 Posts
TRD Depot/Electrical/Ranchi                        – 10 Posts
SSE (Works)/Engineering/Ranchi                – 10 Posts

યોગ્યતા
ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ અને તેની પાસે ITI પાસનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ (સરકારી ધોરણો મુજબ અનામત વર્ગના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ રહશે).

Indian Railway Recruitment 2021 માટેની અરજી ફી
ઉમેદવારોને રૂ. 100/- આપવાના રહેશે

આ પણ વાંચો : IBPS SO Application 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : NTA UGC NET 2021: 20 અને 21 નવેમ્બરે યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Published On - 8:35 am, Mon, 15 November 21

Next Article