NTA UGC NET 2021: 20 અને 21 નવેમ્બરે યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

NTA UGC NET 2021: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ યુજીસી નેટ એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે

NTA UGC NET 2021: 20 અને 21 નવેમ્બરે યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
NTA UGC NET 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 6:09 PM

NTA UGC NET 2021: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ યુજીસી નેટ એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તે સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic પર એડમિટ કાર્ડ પર વધુ અપડેટ્સ જોઈ શકે છે. 20 અને 21 નવેમ્બરે યોજાનારી પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તેઓ નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

આ રીતે કરો ડાઉનલોડ

  1. સૌ પ્રથમ ઉમેદવારો NTA અથવા NTA UGC NETની સત્તાવાર વેબસાઇટ ugcnetnta.nic.in પર જાઓ.
  2. હોમ પેજ પર, ‘NTA UGC NET Admit Card Download’ લિંક ફ્લેશ થશે તેના પર ક્લિક કરો.
  3. અહીં અરજી નંબર અને જન્મ તારીખ સાથે સુરક્ષા કોડ દાખલ કરો.
  4. સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે.
  5. તેને ડાઉનલોડ કરો અને આગળના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરીક્ષાના દિવસ પહેલા UGC NET એડમિટ કાર્ડ 2021 માં આપવામાં આવેલી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચે અને પરીક્ષા દરમિયાન તેનું પાલન કરે. જો ઉમેદવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકતા નથી, તો તેઓ સવારે 09:30 થી સાંજના 5:30 વાગ્યાની વચ્ચે NTAની હેલ્પ લાઇનનો સંપર્ક કરી શકે છે.

અથવા NTAને અહીં મેઈલ લખીને મોકલી શકે છે: ugcnet@nta.ac.in.NTA એવા ઉમેદવારોને એડમિટ કાર્ડ જારી કરશે નહીં કે જેમની અરજીઓ કોઈપણ કારણોસર અધૂરી છે અથવા જેઓ પરીક્ષા માટે યોગ્યતાના માપદંડને પૂર્ણ કરતા નથી. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ફોટો ઓળખ પરનું નામ UGC NET એડમિટ કાર્ડ 2021માં દર્શાવેલ નામ સાથે મેળ ખાતું હોવું જોઈએ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો: ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: Oil India Vacancy 2021: જો તમે એન્જિનિયરિંગ કર્યું છે તો ઓઈલ ઈન્ડિયામાં મેળવો નોકરી, 1.45 લાખ સુધીનો મળશે પગાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">