Career Success Story : માતા-પુત્રની જોડીને સલામ ! એ જ એકેડેમીમાંથી લીધી તાલીમ, માતા મેજર તો પુત્ર લેફ્ટનન્ટ

સંરક્ષણ મંત્રાલયના (Ministry of Defence) પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટ હેઠળના પબ્લિક રિલેશન્સ, ચેન્નાઈના સત્તાવાર એકાઉન્ટ દ્વારા એક ટ્વિટ શેર કરવામાં આવી છે. આ ટ્વિટની ચર્ચા એક ખાસ કારણથી થઈ રહી છે.

Career Success Story :  માતા-પુત્રની જોડીને સલામ ! એ જ એકેડેમીમાંથી લીધી તાલીમ, માતા મેજર તો પુત્ર લેફ્ટનન્ટ
Major Smita Chaturvedi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 3:49 PM

કેડેટ્સ તાજેતરમાં ચેન્નાઈમાં ભારતીય સેનામાં કમિશનિંગ થયા છે. કમિશનિંગ ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં થયું હતું અને આ દરમિયાન માલદીવના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ મેજર જનરલ અબ્દુલ્લા શમાલ પણ હાજર હતા. ભારતીય સેનામાં જોડાનારા સૈનિકોમાં એક પુત્ર પણ હતો, જે 27 વર્ષ પહેલાં તેની માતાની જેમ જ Chennai Officers Training Academyમાંથી કમિશન થયો હતો. હવે આ સ્ટોરીની સોશિયલ મીડિયા (Social Media) પર ચારેબાજુ ચર્ચા થઈ રહી છે અને લોકો દ્વારા તેના પર અલગ-અલગ પ્રકારના રિસ્પોન્સ મળી રહ્યા છે.

વાસ્તવમાં, સંરક્ષણ મંત્રાલયના જનસંપર્ક નિર્દેશાલય હેઠળ ચેન્નાઈના પબ્લિક રિલેશન્સના સત્તાવાર એકાઉન્ટ દ્વારા એક ટ્વીટ શેર કરવામાં આવી હતી. આ ટ્વીટ ખાસ હતી. કારણ કે તે માતા-પુત્રની જોડીની પ્રેરણાદાયી વાત બતાવે છે. આ પોસ્ટમાં મેજર સ્મિતા ચતુર્વેદી તેમના પુત્ર સાથે જોવા મળી છે. તેમનો પુત્ર તાજેતરમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈમાંથી પાસ થયો છે. આ જ એકેડમીમાંથી મેજર સ્મિતા ચતુર્વેદી પણ 27 વર્ષ પહેલા પાસ થઈને ઈન્ડિયન આર્મીમાં જોડાઈ હતી. પોસ્ટમાં મેજર સ્મિતાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

યંગ મેજર સ્મિતાની તસવીર પણ શેર કરવામાં આવી હતી

સંરક્ષણ પીઆરઓ ચેન્નાઈએ ટ્વીટ કર્યું, ‘એક મહિલા અધિકારી માટે એક સુંદર ક્ષણ: મેજર સ્મિતા ચતુર્વેદી (નિવૃત્ત) 27 વર્ષ પહેલાં 1995માં ઓફિસર ટ્રેનિંગ એકેડેમિક, ચેન્નાઈમાંથી કમિશન્ડ થઈ હતી. આજે તેણે તેના પુત્રને આ જ રીતે એકેડેમીમાંથી કમિશન મેળવતા જોયો.’ આ ટ્વીટ થ્રેડ સાથે શેર કરવામાં આવી છે, જેમાં યુવાન મેજર સ્મિતા બીજી પોસ્ટમાં જોઈ શકાય છે. આ તસવીર તે સમયની છે જ્યારે મેજર સ્મિતા પોતે ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહી હતી. આ તસવીરમાં પાતળી-પાતળી મેજર સ્મિતા જોઈ શકાય છે.

પુત્રની સિદ્ધિ પર મેજર સ્મિતાએ આવું કહ્યું

પીઆરઓ ચેન્નાઈએ મેજર સ્મિતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તે કહી રહી છે કે તે તેના પુત્રના આ અચિવમેન્ટથી કેટલી ખુશ છે. વીડિયોમાં તેણે પોતાના જૂના ટ્રેનિંગના દિવસોને યાદ કર્યા. બદલાતા સમય સાથે એકેડેમીમાં કેવી રીતે પરિવર્તનો જોઈ શકાય છે તે પણ જણાવ્યું. પીઆરઓ ચેન્નાઈએ વીડિયોને ટ્વીટ કરીને કેપ્શન આપ્યું, ‘મેજર સ્મિતા ચતુર્વેદી (નિવૃત્ત) આ અદ્ભુત એકેડમીમાં વિતાવેલા તેમના જૂના દિવસોને યાદ કરે છે અને તેમના પુત્રએ તેમની જેમ સેનામાં જોડાઈને એક અદ્ભુત સ્ક્રિપ્ટ લખી છે.’

લોકોએ આવી આપી પ્રતિક્રિયા

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">