AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલેજમાં પ્રોફેસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસક્રમથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

કોલેજ પ્રોફેસરની નોકરીએ સમાજમાં સન્માનજનક નોકરી ગણવામાં આવે છે. પ્રોફેસર બનવા માટે જરુરી શિક્ષણની સાથે નેશનલ કે સ્ટેટ લેવલની પરીક્ષા પણ પાસ કરવી પડે છે. આ સિવાય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ભરતી પરીક્ષા પાસ કરીને પણ આસિસન્ટ પ્રોફેસરની જોબ મેળવી શકાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

કોલેજમાં પ્રોફેસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસક્રમથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો
| Updated on: Jul 24, 2019 | 6:23 PM
Share

કોલેજ પ્રોફેસરની નોકરીએ સમાજમાં સન્માનજનક નોકરી ગણવામાં આવે છે. પ્રોફેસર બનવા માટે જરુરી શિક્ષણની સાથે નેશનલ કે સ્ટેટ લેવલની પરીક્ષા પણ પાસ કરવી પડે છે. આ સિવાય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ભરતી પરીક્ષા પાસ કરીને પણ આસિસન્ટ પ્રોફેસરની જોબ મેળવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી એટલા રુપિયાની કમાણી કરે છે કે એક મોટો બંગલો ખરીદી શકાય!

પ્રોફેસરની ભરતી દરેક વિષયમાં હોય છે આથી જે વિષયમાં તમારે પ્રોફેસર બનવું હોય તે વિષયમાં ગ્રેજ્યુએશન કરવું જોઈએ. બાદમાં તે વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ પણ જરુરી છે. માસ્ટર્સ કર્યા બાદ વિષયને લઈને વધારે સમજણ અને સંશોધન માટે પીએચડી કરવું જરુરી છે. પીએચડી કર્યા બાદ તમે હવે કોલેજના પ્રોફેસરની જોબ માટે એપ્લાય કરી શકો છો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પ્રોફેસરની નોકરીમાં વિષયને લઈને ઊંડુ જ્ઞાન હોવું જરુરી છે. યુપીએસસી અને જીપીએસસી દ્વારા પણ સીધી ભરતી પ્રોફેસર માટે કરવામાં આવે છે. આ સિવાય માસ્ટર્સ કર્યા બાદ તમે UGC-NETની પરીક્ષા આપી શકો છો જેના દ્વારા વિવિધ કોલેજમાં લેક્ચરશીપ મળી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આસિસન્ટ પ્રોફેસરની નોકરીના શરુઆતના પગારની વાત કરીએ તો પ્રતિમાસ 37,400થી લઈને 67,000 સુધીની રકમ મળે છે. આ સિવાય જો UGC-NET-JRFની પરીક્ષા પાસ કરો તો રિચર્સ માટે સરકાર દ્વારા દર મહિને 31,000 સુધીની સહાય મળી શકે છે.

[yop_poll id=”1″]

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">