HAL Apprentice Recruitment 2021: Bumper Vacanciesની જાહેરાત, જાણો અરજીની છેલ્લી તારીખ

|

Mar 01, 2021 | 11:41 PM

New Delhi: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ તેની સત્તાવાર વેબસાઈટ hal-india.co.in પર 2021-22 માટે નાસિક વિભાગ હેઠળ એપ્રેન્ટિસ માટે વેકેનસી જાહેર કરી છે.

HAL Apprentice Recruitment 2021: Bumper Vacanciesની જાહેરાત, જાણો અરજીની છેલ્લી તારીખ

Follow us on

New Delhi: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ તેની સત્તાવાર વેબસાઈટ hal-india.co.in પર 2021-22 માટે નાસિક વિભાગ હેઠળ એપ્રેન્ટિસ માટે વેકેનસી જાહેર કરી છે. ઈચ્છુક ઉમેદવારો HAL Recruitment 2021 માટે તેમની અરજીઓ સબમિટ કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. HALમાં 475 પદ માટે ખાલી જગ્યાઓ પર જાહેરાત કરી છે. ઉમેદવારોને ખબર હોવી જોઈએ કે HAL Recruitment 2021 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 માર્ચ, 2021 છે. અરજી સબમિટ કરતાં પેહલા ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ભરતીને લગતી તમામ મહત્વપૂર્ણ વિગતો તપાસવી.

 

HAL Recruitment 2021: Total posts: 475

Fitter- 210
Turner- 28
Machinist- 26
Carpenter- 03
Machinist- 06
Electrician- 78
Draughtsman (Mechanical)- 08
Electronics Mechanic- 08
Painter (General) – 05
Sheet metal worker- 04
Mechanic- 04
Computer Operator and Programming Assistant- 77
Welder- 10
Stenographer- 08

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાત્રતા

ઉમેદવારો સંબંધિત ટ્રેડમાંથી ITI પાસ હોવું આવશ્યક છે અને NCVT દ્વારા માન્ય હોવું જરૂરી છે.

સ્ટાઈપેન્ડ

પસંદ કરેલા ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ માસિક સ્ટાઈપેન્ડ મળશે.

 

આ પણ વાંચો: JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી

Next Article