Govt Jobs: 5 ધોરણથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી બહાર પડી, આ રીતે કરો અરજી

ખાલી પડેલી જગ્યાઓમાં આસિસ્ટન્ટ/કોમ્પ્યુટર ઓપરેટર/પ્રોસેસ રાઈટરની 80 જગ્યાઓ, ઓર્ડર બેરરની 30 જગ્યાઓ, ટ્રાન્સલેટરની 1 જગ્યા અને ડ્રાઈવરની 1 જગ્યા છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પોસ્ટ્સ માટે અરજીઓ ફક્ત ઓફલાઇન મોડમાં કરવાની રહેશે. અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવેલ અરજીઓ માન્ય રહેશે નહીં.

Govt Jobs: 5 ધોરણથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી બહાર પડી, આ રીતે કરો અરજી
Govt Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 8:15 PM

જો તમે 5 કે 8 ધોરણ પાસ કર્યું હોય તો તમને પણ સરકારી નોકરી (Govt Jobs) મળી શકે છે. છત્તીસગઢ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ માટે આવેદન પત્રો (Online Application) જમા કરાવવામાં આવી રહ્યા છે. રસ ધરાવતા ઉમેદવારો 9 ઓક્ટોબર 2023 પહેલા અરજી કરી શકે છે. કુલ 112 ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

અરજીઓ ઓફલાઇન મોડમાં કરવાની રહેશે

ખાલી પડેલી જગ્યાઓમાં આસિસ્ટન્ટ/કોમ્પ્યુટર ઓપરેટર/પ્રોસેસ રાઈટરની 80 જગ્યાઓ, ઓર્ડર બેરરની 30 જગ્યાઓ, ટ્રાન્સલેટરની 1 જગ્યા અને ડ્રાઈવરની 1 જગ્યા છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પોસ્ટ્સ માટે અરજીઓ ફક્ત ઓફલાઇન મોડમાં કરવાની રહેશે. અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવેલ અરજીઓ માન્ય રહેશે નહીં.

લાયકાતની વિગતો

ટ્રાન્સલેટરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. સહાયક/કોમ્પ્યુટર ઓપરેટર/પ્રોસેસ રાઈટરની જગ્યાઓ માટે 12મું પાસ હોવું ફરજિયાત છે. ડ્રાઈવરની જગ્યા માટે ઉમેદવાર 8મું પાસ હોવો જોઈએ. 5 પાસ યુવાનો ઓર્ડર બેરર પોસ્ટ માટે અરજી કરી શકે છે.

'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે
ક્યા ડ્રાયફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ, જાણો ખાવાની સાચી રીત

વય મર્યાદાની વિગતો

આ પોસ્ટ્સ માટે અરજી કરનારા યુવાનોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટ આપવામાં આવી છે.

આ સરનામે અરજી ફોર્મ મોકલો

ઉમેદવારો છત્તીસગઢ સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, લીગલ સેવા માર્ગ, એસબીઆઈ એટીએમની સામે, છત્તીસગઢ 495001 પર તેમનું અરજીપત્ર મોકલી શકે છે. સ્પીડ પોસ્ટ દ્વારા અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 ઓક્ટોબર 2023 સાંજે 05:00 વાગ્યે છે. અન્ય મોડમાં સબમિટ કરેલ એપ્લિકેશન ફોર્મ માન્ય રહેશે નહીં.

આ પણ વાંચો : Govt Jobs: સ્ટેટેસ્ટિક્સ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પડી, ઉમેદવારને મળશે 48000 રૂપિયાનો પગાર, આ તારીખથી કરી શકાશે અરજી

પસંદગી પ્રક્રિયા શું છે?

આ વિવિધ જગ્યાઓ પર પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય પરીક્ષણ દ્વારા કરવામાં આવશે. પરીક્ષાની પેટર્ન ઓથોરિટી દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, તમે જાહેર કરાયેલ ભરતી સૂચના ચેક કરી શકો છો.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">