FCI Recruitment 2022 : 8 અને 10 માટે પણ નીકળી સરકારી નોકરી માટે વેકેન્સી, સરકાર 4710 જગ્યાઓ માટે ભરતી કરશે

|

May 11, 2022 | 9:47 AM

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો છેલ્લી તારીખે અથવા તે પહેલાં ઑનલાઇન અરજી સબમિટ કરી શકે છે. એકવાર એપ્લીકેશન વિન્ડો ખુલી ગયા પછી ઓનલાઈન અરજી સંબંધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

FCI Recruitment 2022 : 8 અને 10 માટે પણ નીકળી સરકારી નોકરી માટે વેકેન્સી, સરકાર 4710 જગ્યાઓ માટે ભરતી કરશે
FCI Recruitment 2022

Follow us on

FCI Recruitment 2022 : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Food Corporation of India) એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ(VACANCY) આમંત્રિત કરી છે. ધોરણ 8 અને 10મું પાસ ઉમેદવારો પણ આ નોકરી માટે અરજી કરી શકે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ II, III અને IV કેટેગરીની જગ્યાઓ માટે કુલ 4710 જગ્યાઓ પર ભરતી થવાની છે. ઓનલાઈન અરજી કરવા માટેની લિંક હજુ જાહેર થઈ નથી પરંતુ એકવાર લિંક એક્ટિવ થઈ જાય પછી ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ પરથી નોકરી માટે અરજી કરી શકે છે. ધોરણ 8 અને 10 પાસ ઉપરાંત સ્નાતક ઉમેદવારો પણ નોકરી માટે અરજી કરી શકે છે. નોકરીના દરેક સ્તર માટે વિવિધ પ્રકારની લાયકાતની માંગણી કરવામાં આવી છે. માહિતી મેળવવા માટે તમારે નોટિફિકેશનને ધ્યાનથી વાંચવું પડશે.

7મા પગારપંચ પર પગાર આધારિત હશે

ઉમેદવારોની નોકરી માટે લેખિત કસોટી, શારીરિક સહનશક્તિ કસોટી અને દસ્તાવેજ ચકાસણીના આધારે પસંદગી કરવામાં આવશે. અલગ-અલગ પોસ્ટ પ્રમાણે પગાર ચૂકવવાના સ્કેલ નક્કી કરવામાં આવ્યા છે. 7મા પગારપંચના આધારે પગાર આપવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી સૂચનામાં આપવામાં આવી છે. ઉમેદવારોએ અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

એપ્લિકેશન વિન્ડો ટૂંક સમયમાં ખુલશે

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો છેલ્લી તારીખે અથવા તે પહેલાં ઑનલાઇન અરજી સબમિટ કરી શકે છે. એકવાર એપ્લીકેશન વિન્ડો ખુલી ગયા પછી ઓનલાઈન અરજી સંબંધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે તે જરૂરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ જગ્યાઓ પર ભરતી થવાની છે

  • શ્રેણી III- 2521 પોસ્ટ્સ
  • શ્રેણી IV (ચોકીદાર) – 2154 પોસ્ટ્સ
  • શ્રેણી II- 35 પોસ્ટ્સ
Next Article