BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સમાં સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. BEL એ સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સમાં સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી
Bharat Electronics Limited
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 10:18 PM

BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ નોકરીની સૂચના બહાર પાડી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. BEL એ સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ bel-india.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualifications) સિનિયર એન્જિનિયર E-III માટે, ઉમેદવાર પાસે ઈલેક્ટ્રોનિક્સ/કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં BE/B.Tech/ME/M.Tech ની પૂર્ણ સમયની ડિગ્રી હોવી જોઈએ.

ડેપ્યુટી મેનેજર E-VI ની પોસ્ટ માટે, વ્યક્તિ પાસે ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન/ટેલિકોમ/કોમ્યુનિકેશન/એરોસ્પેસ/એરોનોટિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech/ME/M.Tech માં પૂર્ણ સમયની ડિગ્રી હોવી જોઈએ. .

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પસંદગી પ્રક્રિયા લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. તેમાં સફળ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાનું કેન્દ્ર બેંગલુરુ ખાતે હશે, ઇન્ટરવ્યુ માટે બાદમાં જાણ કરવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો સીનિયર એન્જિનિયર E-III માટે 10 પોસ્ટ્સ ડેપ્યુટી મેનેજર E-VI- માટે 2 પોસ્ટ્સ

આ ભરતી દ્વારા કુલ 12 ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ભરતીની સૂચનામાં ઉલ્લેખિત સ્થળો/શહેરો માટે તેમની પોસ્ટિંગ બદલી પણ શકે છે.

વય મર્યાદા સિનિયર એન્જિનિયર E-III માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ નક્કી કરવામાં આવી છે. ડેપ્યુટી મેનેજર E-VI માટે વય મર્યાદા 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે છે. ઉપલી વય મર્યાદા OBC ઉમેદવારો માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ અને PWD ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ રહેશે. (ઓછામાં ઓછી 40% વિકલાંગતા ધરાવતા, OBC/SC/ST ઉમેદવારોને લાગુ પડતી છૂટછાટ ઉપરાંત)

આ પણ વાંચો : AIIMS NORCET Admit Card 2021: AIIMS નર્સિંગ ઓફિસર ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો : UGC NET admit card: ત્રીજા અને ચોથા દિવસની પરીક્ષા માટે UGC NET એડમિટ કાર્ડ કર્યું જાહેર, આ લિંક દ્વારા કરો અપડેટ

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">