AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFCAT Final Merit List 2022: એર ફોર્સ ફાઇનલ મેરિટ લિસ્ટ થયું જાહેર, 22 જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ, જાણો તમામ વિગતો

AFCAT Final Merit List 2022: એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) ફાઈનલ મેરિટ લિસ્ટ 2022, ઈન્ડિયા એરફોર્સ પરીક્ષા આયોજક ઓથોરિટી દ્વારા યાદી બહાર પાડવામાં આવી છે.

AFCAT Final Merit List 2022: એર ફોર્સ ફાઇનલ મેરિટ લિસ્ટ થયું જાહેર, 22 જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ, જાણો તમામ વિગતો
AFCAT Final Merit List 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 1:51 PM
Share

AFCAT Final Merit List 2022: એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) ફાઈનલ મેરિટ લિસ્ટ 2022, ઈન્ડિયા એરફોર્સ પરીક્ષા આયોજક ઓથોરિટી દ્વારા યાદી બહાર પાડવામાં આવી છે. CDAC IAF કોર્સ 22 જાન્યુઆરી 2022 થી શરૂ થશે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે AFCATની અધિકૃત વેબસાઇટ afcat.cdac.in પરથી અંતિમ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને મેડિકલ ફિટનેસ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. કૉલ લેટર સ્પીડ પોસ્ટ દ્વારા સરનામાં પર મોકલવામાં આવશે / રેકોર્ડ પર ઉપલબ્ધ ઈ-મેલ આઈડી પર મેલ દ્વારા મોકલવામાં આવશે.

AFCAT અંતિમ યાદી આ રીતે તપાસો

  1. ઉમેદવારોએ સૌપ્રથમ ભારતીય વાયુસેનાની સત્તાવાર સાઇટ afcat.cdac.in પર જવું પડશે.
  2. હોમપેજ પર, “જાન્યુઆરી 2022 થી શરૂ થતા અંતિમ મેરિટ લિસ્ટ કોર્સીસ” લિંક પર ક્લિક કરો.
  3. તે પછી તમે સ્ક્રીન પર સૂચિ જોશો.
  4. પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ પણ લો.

આગળના તબક્કામાં, પસંદગીના ઉમેદવારોને મેડિકલ ફિટનેસ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ માટે કોલ લેટર જાહેર કરવામાં આવશે. આગામી રાઉન્ડ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના એડમિટ કાર્ડ ધરાવતા મેઇલ માટે તેમના ઈમેલને તપાસતા રહે. નોંધનીય છે કે એડમિટ કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે. AFAને જાણ કરવાની તારીખ અને સમય કોલ લેટરમાં આપવામાં આવશે.

જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે તેમણે CDAC IAF જાન્યુઆરીનો અભ્યાસક્રમ લેવો પડશે. IAF અનુસાર, અભ્યાસક્રમો 22 જાન્યુઆરી 2022 થી શરૂ થવાના છે. જે ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને પરીક્ષા આપી છે તેઓ હવે અંતિમ મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો AFCATની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જઈ શકે છે.

આ પણ વાંચો: UPSC Engineering Services 2021 DAF: એન્જીનિયરિંગ સર્વિસ મેન્સ પરીક્ષા માટે DAF ફોર્મ થયું જાહેર, જુઓ તમામ વિગતો

આ પણ વાંચો: Success Story: 14 વર્ષની ઉંમરે થયા લગ્ન, બે બાળકો અને પરિવારની સંભાળ રાખતા એન અંબિકા બન્યા IPS ઓફિસર

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">