AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTO: જાણો વિશ્વ વ્યાપાર સંગઠન અને તેના કાર્યો વિશે

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અનેક દેશો વચ્ચે વ્યાપારના નિયમોના સંદર્ભમાં એક સંગઠન છે. જે તેમના વચ્ચે અનેક વ્યાપારિક ગતિવિધિઓને અંજામ દેવામાં ન માત્ર મદદ કરે છે,

WTO: જાણો વિશ્વ વ્યાપાર સંગઠન અને તેના કાર્યો વિશે
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: May 13, 2021 | 4:17 PM
Share

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) શું છે ?

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અનેક દેશો વચ્ચે વ્યાપારના નિયમોના સંદર્ભમાં એક સંગઠન છે. જે તેમના વચ્ચે અનેક વ્યાપારિક ગતિવિધિઓને અંજામ દેવામાં ન માત્ર મદદ કરે છે, પરંતુ વ્યાપારિક કાર્યક્રમના સંદર્ભમાં અનેક ગતિવિધીઓને અંજામ આપે છે. આ વિશ્વના દેશો વચ્ચે એક વ્યાપારના સંદર્ભમાં વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે.

આપને જણાવી દઈએ કે સમજૂતીના માધ્યમથી પોતાની વ્યાપારિક ગતિવિધિઓને સંપાદિત કરે છે. જે આ દેશોના સામૂહિક હસ્તાક્ષરના દ્વારા પ્રકાશમાં આવેલા હોય છે. આ સંસ્થામાં લાગૂ થનારા કાયદા તે દેશોની સંસદમાં પસાર કરેલા હોય છે અને સંસ્થાનો મૂળ ઉદેશ્ય વ્યાવસાયિક ગતિવિધિઓને અંજામ દેવા,માલ અને સેવા માટે આયાત કરવા, આયાતકો અને નિવેશકોને અનેક સુવિધાઓ આપવા વગેરેના સંદર્ભમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

વિશ્વ વ્યાપાર સંગઠનના કામ

  1. આ વિશ્વ વ્યાપાર સમજૂતી અને બહુપક્ષીય અને બહુવચનીય સમજૂતીના કાર્યન્વયન, પ્રશાસન અને પરિચાલન માટે સુવિધાઓ પ્રદાન કરે છે.
  2. વ્યાપાર અને આયાત સંબંધિત કોઈપણ ભવિષ્યના મામલા પર સભ્યો વચ્ચે વિચાર-વિમર્શ હેતુ એક મંચના રુપમાં કાર્ય કરે છે.
  3. વિવાદો પૂર્ણ કરવા સંબંધિત નિયમો અને પ્રક્રિયાઓને Administered કરે છે.
  4. વૈશ્વિક આર્થિક નિતિ નિર્માણમાં વધારે સામનજસ્ય લાવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંક સાથે સહયોગ કરે છે.

વિશ્વ વ્યાપાર સંગઠનની સભ્યતા અને હેડક્વાર્ટર

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન એક એવુ વિશ્વ સ્તરીય સંગઠન છે, જે વિશ્વ વ્યાપાર માટે દિશા નિર્દેશ રજૂ કરે છે અને સભ્ય દેશોને જરુરિયાત પ્રમાણે ઋણ ઉપલબ્ધ કરાવે છે. આ નવી વ્યાપાર સમજૂતીમાં બદલાવ અને તેને લાગુ કરાવવા માટે જવાબદાર છે. ભારત આનો એક સંસ્થાપક સભ્ય દેશ છે. વર્તમાનમાં આના 164 સભ્ય છે. ચીન આમાં 2021માં સામેલ થયુ હતું.

WTOની સૌથી મોટી સંસ્થા મિનિસ્ટ્ર્યલ કોન્ફરન્સ છે. તે દરેક બે વર્ષે અન્ય કાર્યો અને સંસ્થાના મહાસચિવ અને મુખ્ય પ્રબંધનકર્તાની ચૂંટણી કરે છે. સાથે જ તે સામાન્ય પરિષદનું કામ પણ જુએ છે. સામાન્ય પરિષદ વિભિન્ન દેશોના રાજનયિકો સાથે મળીને બને છે. જે રોજના કામને જુએ છે. WTOનું હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે.

આ પણ વાંચો: AHMEDABAD : પહેલા પાર્કિંગની જગ્યા દર્શાવો, પછી નવી કારની ખરીદી કરો, AMC નવી પાર્કિંગ નીતિ જાહેર કરશે

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">