વૈશ્વિક બજારોના મજબૂત સંકેત, યુએસ અને એશિયાના બજારોમાં સારી સ્થિતિ

|

Dec 09, 2020 | 9:04 AM

આજે વૈશ્વિક બજાર સારા સંકેત આપી રહ્યા છે. યુ.એસ. માં એસ એન્ડ પી 500 અને નાસ્ડેક રેકોર્ડ ક્લોસિંગ થયું હતું . ડાઉ જોંસએ પણ ઇન્ટ્રાડેમાં પણ નવી ટોચની સપાટી નોંધાવી હતી. નાસ્ડેકનો 10 દિવસથી સતત તેજી દેખાઈ રહી છે. એશિયામાં કારોબારની જોરદાર શરૂઆત થઇ છે. એસજીએક્સ નિફ્ટી પણ વૃદ્ધિ સાથે કારોબાર શરૂ કર્યો છે. આંતરરાષ્ટ્રીય […]

વૈશ્વિક બજારોના મજબૂત સંકેત, યુએસ અને એશિયાના બજારોમાં સારી સ્થિતિ
GLOBAL MARKET

Follow us on

આજે વૈશ્વિક બજાર સારા સંકેત આપી રહ્યા છે. યુ.એસ. માં એસ એન્ડ પી 500 અને નાસ્ડેક રેકોર્ડ ક્લોસિંગ થયું હતું . ડાઉ જોંસએ પણ ઇન્ટ્રાડેમાં પણ નવી ટોચની સપાટી નોંધાવી હતી. નાસ્ડેકનો 10 દિવસથી સતત તેજી દેખાઈ રહી છે. એશિયામાં કારોબારની જોરદાર શરૂઆત થઇ છે. એસજીએક્સ નિફ્ટી પણ વૃદ્ધિ સાથે કારોબાર શરૂ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયું છે.

ડાઓ જોંસ 104.09 અંક મુજબ 0.35 ટકાની મજબૂતીની સાથે 30,173.88 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 62.82 અંક વધારો દર્જ કરી 12,582.77 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 0.28 ટકાની મજબૂતી બાદ 3,702.25 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એશિયાઈ બજારોમાં જાપાનના બજાર નિક્કેઈ 276.44 અંક સાથે 1.04 ટકાની મજબૂતી દર્જ કરી 26,743.52 પર કારોબાર કરી રહ્યા છે. આજે એસજીએક્સ નિફ્ટી 51 અંક સાથે 0.38 ટકા વૃદ્ધિ નોંધાવી 13,466.50 છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.44 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હેંગ સેંગ 1.32 ટકાના ઉછાળાની સાથે 26,651.66 ના સ્તર પર છે.કોરિયાઈ બજાર કોસ્પી 1.39 ટકાના જ્યારે, તાઇવાનના બજાર 0.07 ટકાની નજીવી મજબૂતીની સાથે 14,369.74 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 3,410.41 ના સ્તર પર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 9:04 am, Wed, 9 December 20

Next Article