વૈશ્વિક બજારોમાં અમેરિકા અને યુરોપના બજારોમાં તેજી જયારે એશિયામાં મિશ્ર પ્રતિસાદ

|

Nov 06, 2020 | 11:13 AM

વૈશ્વિક બજારોમાં આજે અમેરિકન અને યુરોપ ના બજારોમાં તેજી દેખાઈ છે જયારે એશિયાના બજારોમાં મિશ્ર પ્રતિસાદ દેખાઈ રહી છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ઇલેકનની બજારમાં કોઈ સીધી અસર જોવા મળી નથી રહી.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો […]

વૈશ્વિક બજારોમાં અમેરિકા અને યુરોપના બજારોમાં તેજી જયારે એશિયામાં મિશ્ર પ્રતિસાદ

Follow us on

વૈશ્વિક બજારોમાં આજે અમેરિકન અને યુરોપ ના બજારોમાં તેજી દેખાઈ છે જયારે એશિયાના બજારોમાં મિશ્ર પ્રતિસાદ દેખાઈ રહી છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ઇલેકનની બજારમાં કોઈ સીધી અસર જોવા મળી નથી રહી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પરિણામ મોડા અને મોટા બદલાવ લાવી રહ્યા છે પરંતુ શેરબજાર તેજીની દિશા યથાવત રાખી છે. એશિયામાં નિક્કેઇમાં વૃદ્ધિ જયારે ઘંઘાઈ કમ્પોઝીટમાં નરમાશ દેખાઈ છે.

વિશ્વભરના બજારોમાં અમેરિકા અને યુરોપમાં વૃદ્ધિ નોંધાઈ છે. યુએસ માર્કેટ ડાઉ જોન્સ 1.95% વધીને 542.52 પોઇન્ટના અંતે 28,390.20 પર બંધ રહ્યો. નાસ્ડેક ઇન્ડેક્સ પણ 2.56% મુજબ ૩૦૧.૦૫ અંક ઉછાળા સાથે 12110.10 પર બંધ રહ્યો છે. તે જ સમયે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ પણ 1.95% વધીને 67.01 પોઇન્ટ ઉપર 3,510.45 ની સપાટીએ બંધ રહ્યો હતો.યુરોપિયન બજારમાં પણ તેજી જોવા મળી હતી. બ્રિટનનું FTSE ઈન્ડેક્સ 0.39% વધીને 5,906.18 પર બંધ થયો હતો. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 61.14 અંક વધીને 4,983.99 ની સપાટીએ બંધ રહ્યો છે. જર્મનીનો DAX ઈન્ડેક્સ પણ 243.87 અંકના વધારા સાથે 12,568.10 ના સ્તર પર બંધ રહ્યો છે.

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી સૂચકાંક 209.72 પોઇન્ટના વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 59.47 પોઇન્ટ ગગડીને કારોબાર કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24.05 અંકના ઘટાડા સાથે 3,296.08 પર કારોબાર કરી રહ્યો છે. SGX નિફ્ટી 12 અંકોથી નીચે દેખાય છે. તાઇવાનનું બજાર 0.43 ટકાના વધારા સાથે 12,973.76 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article