અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તેમની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હીના બદલે સીધા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીએ પહોંચી રહ્યા છે. આ વિઝિટ માત્ર ડિપ્લોમેટિક કર્ટસી નથી, પરંતુ એનર્જી અને ટ્રેડ સેક્ટરમાં યુએસનું જિયોપોલિટિકલ ડોમિનેન્સ સ્થાપવાની એક ઊંડી ચાલ ગણાય છે. 

અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો
| Updated on: Nov 03, 2026 | 3:33 PM

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની (Marco Rubio) ની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ થી સીધા જામનગર રિલાયન્ રિફાઈનરી જવાની યોજનાએ વૈશ્વિક ડિપ્લોમેટિક અને કોર્પોરેટ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન રિફાઇનરી આવેલી છે. સામાન્ય રીતે વિદેશી ડિપ્લોમેટ્સ કે મિનિસ્ટર્સ રાજધાની દિલ્હી ખાતે સત્તાવાર ગવર્નમેન્ટ ટોક્સ કરતા હોય છે; પરંતુ યુએસ ફોરેન મિનિસ્ટર નું સીધું દેશના અગ્રણી કોર્પોરેટ ગ્રુપ ના હેડક્વાર્ટર પર પહોંચવું એ માત્ર ડિપ્લોમેટિક કર્ટસી નથી, પરંતુ કોર્પોરેટ પોલિટિક્સ, એનર્જી પોલિસીસ અને જીઓપોલિટિકલ પ્રેશર નું એક મોટું ઉદાહરણ છે માર્કો રૂબિયોની જામનગર રિફાઇનરી મુલાકાતનો એજન્ડા માર્કો રૂબિયો ચાલુ વર્ષમાં બીજી વખત ભારતની વિઝિટ પર આવી રહ્યા છે. આ પૂર્વે પોતાની ફર્સ્ટ વિઝિટમાં તેઓ કોલકાતા ખાતે મધર ટેરેસા ટ્રસ્ટ ની મુલાકાતે ગયા હતા, જ્યાં નોન-ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પરના ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સ અંગે ભારત સરકારના કડક વલણ સામે પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ કરાયો હોવાનું સૂત્રો જણાવે છે. હવે તેમની જામનગર રિફાઇનરી ની વિઝિટ પાછળ ઇન્ટરનેશનલ ઓઇલ...

Published On - 9:42 pm, Thu, 15 October 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Loading...
Unable to load recommendations.