3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા

|

Sep 29, 2020 | 10:29 AM

કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં રોજગારી ઘટી રહી છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા તો ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે. હવે ઓનલાઈન કેબ સર્વિસ આપનારી ઉબર કંપનીએ તેમના 14 ટકા એટલે કે 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે. See more Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક […]

3 મિનિટનો વીડિયો કોલ અને આ કંપનીએ 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા

Follow us on

કોરોના વાઈરસના કારણે દુનિયાભરમાં રોજગારી ઘટી રહી છે. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા તો ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે. હવે ઓનલાઈન કેબ સર્વિસ આપનારી ઉબર કંપનીએ તેમના 14 ટકા એટલે કે 3,700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉબરે આ કર્મચારીઓને એક વીડિયો કોલ દ્વારા કહ્યું કે કોરોના મહામારી એક મોટો પડકાર બની ગયો છે. તેનાથી બચવા માટે ઉબરે કર્મચારીઓને કહ્યું કે તેને હવે જરૂરીયાત નથી. ત્યારબાદ ઉબરની ખુબ આલોચના થઈ રહી છે. એક અહેવાલ મુજબ ઉબર ગ્રાહક સેવાના પ્રમુખ રફિલ શેવલૉએ તેમના કર્મચારીઓને કાઢવાની જાહેરાત કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તેમને કહ્યું અમે 3,700 ફ્રંટલાઈન કર્મચારીઓને કાઢી રહ્યા છે. તમારૂ કામ પ્રભાવિત થયું છે અને આજે તમારો ઉબરની સાથે કામ કરવાનો છેલ્લો દિવસ છે. તેમને 3 મિનિટના એક વીડિયો કોલમાં પોતાના કર્મચારીઓને આ વાત કહી. તેમને ઉબરની સાથે જોડાઈ રહેવા અને યોગદાન માટે કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 5:42 am, Fri, 15 May 20

Next Article