સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી દેખાઈ રહીં છે, શેરબજાર ખુલ્યા બાદ બન્ને માર્કેટ ગ્રીન ઝોનમાં

|

Sep 18, 2020 | 11:25 AM

ભારતીય શેરબજારોમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 141 અંક વધીને 39120 પર પહોંચ્યા બાદ નીચે ઉતાયો પણ હજુ ૩૨ અંકનો વધારો દર્શાવી રહ્યો છે જ્યારે નિફ્ટી 52 અંક વધીને ૧૧૫૪૫ પાર ૨૯ અંકની તેજીમાં કારોબાર કરી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી દેખાઈ રહીં છે, શેરબજાર ખુલ્યા બાદ બન્ને માર્કેટ ગ્રીન ઝોનમાં

Follow us on

ભારતીય શેરબજારોમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 141 અંક વધીને 39120 પર પહોંચ્યા બાદ નીચે ઉતાયો પણ હજુ ૩૨ અંકનો વધારો દર્શાવી રહ્યો છે જ્યારે નિફ્ટી 52 અંક વધીને ૧૧૫૪૫ પાર ૨૯ અંકની તેજીમાં કારોબાર કરી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

સેન્સેક્સ પર સન ફાર્મા, ટેક મહિન્દ્રા, TCS, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની સહિતના શેરમાં મજબૂતી રહી છે. સન ફાર્મા 2.76 ટકા વધીને 526.00 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 1.67 ટકા વધીને 800.10 પર કારોબાર કરી રહ્યો છે. HUL, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી, નેસ્લે, HDFC બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 1.04 ટકા ઘટીને 2105.60 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 0.56 ટકા ઘટીને 3002.40 પર કારોબાર કરી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:25 am, Fri, 18 September 20

Next Article