ટેલિકોમ ક્ષેત્રે સરકારી બાદ ખાનગી કંપનીઓએ પણ ચીની કોર કંપનીઓને તગેડી મૂકી

|

Oct 10, 2020 | 10:43 PM

સીમા તણાવ મામલે ભારતીય સેનિકો ઉપર હુમલો કરનાર ચીન સામે સીમા સાથે ટ્રેડવોરના મોરચે પણ ભારતીયો પાછળ નથી. BSNL બાદ ભારતી એરટેલ અને Vodafone-Ideaએ પોતાના કોર નેટવર્કથી ચાઈનીઝ કંપનીઓ તગેડી મૂકી છે. ટેલિકોમ કંપનીઓનું આ પગલાંથી ભારતીય કંપનીઓ મોટો અવસર બન્યો છે. ભારતની લીડીંગ ટેલિકોમ કંપનીઓના ઓર્ડર હવે સ્થાનિક કંપનીઓ તરફ ડાઈવર્ટ થયા છે. Web […]

ટેલિકોમ ક્ષેત્રે સરકારી બાદ ખાનગી કંપનીઓએ પણ ચીની કોર કંપનીઓને તગેડી મૂકી

Follow us on

સીમા તણાવ મામલે ભારતીય સેનિકો ઉપર હુમલો કરનાર ચીન સામે સીમા સાથે ટ્રેડવોરના મોરચે પણ ભારતીયો પાછળ નથી. BSNL બાદ ભારતી એરટેલ અને Vodafone-Ideaએ પોતાના કોર નેટવર્કથી ચાઈનીઝ કંપનીઓ તગેડી મૂકી છે. ટેલિકોમ કંપનીઓનું આ પગલાંથી ભારતીય કંપનીઓ મોટો અવસર બન્યો છે. ભારતની લીડીંગ ટેલિકોમ કંપનીઓના ઓર્ડર હવે સ્થાનિક કંપનીઓ તરફ ડાઈવર્ટ થયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ટેલીકૉમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આત્મનિર્ભર મિશનમાં સફળતા સાથે ઉભરી આવી છે. રિલાન્યસ જિયો શરૂઆતથી જ કોરિયન કંપની સેમસંગના નેટવર્કનો ઉપયોગ કરી ચીનની મદદ લેવાનું ટાળ્યું છે તો ભારતીય સૈનિકોને હુમલો કરી શાહિદ કરનાર ચીનના નાપાક મનસૂબાઓથી નારાજ ભારત સરકારે BSNL અને MTNLના રી ટેન્ડરિંગ કરી ચાઈનીઝ કંપનીઓને વ્યાપારથી દૂર કરવાનું મન બનાવી લીધું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સરકારી કંપનીઓ સાથે ખાનગી કંપનીઓએ પણ દેશભક્તિના સુર પુરાવ્યા છે. એરટેલ અને વોડાફોન-આઈડીયાએ પણ પોતાના કોર નેટવર્કથી ચાઈનીઝ કંપનીઓને તગેડી મૂકી છે. ચાઇનીઝ કંપનીઓનું સ્થાન યુરોપિયન અને ભારતીય કંપનીઓ લે તેવા સંકેત મળી રહ્યા છે. ઘરેલું ટેલિકોમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રોડક્શન લિન્ક પ્રોત્સાહન યોજના પણ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે ભારત ટેલિકોમ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગમાં આત્મનિર્ભર બનશે તેમ જ સુરક્ષાની દ્રષ્ટિએ મજબુત બનશે. ભારતીય ટેલિકોમ સેકટરની ચીન ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે મહત્વનું પગલું ગણાય રહ્યું છે, ત્યારે આગામી સમયમાં આ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા દેખાય તેમ લાગી રહ્યું છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article