STOCKS: લાંબા ગાળે આ પાંચ શેર આપી શકે છે જબરદસ્ત રિટર્ન, તપાસી લો છે આપનાં પોર્ટફોલિયોમાં?

શુક્રવારે પ્રોફિટ બુકિંગ(PROFIT BOOKING) અને નબળા વૈશ્વિક સંકેતોને શેરબજાર(STOCK MARKET) નુકશાન દર્જ કરી બંધ થયા છે. ટેલિકોમ સિવાય બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.

STOCKS: લાંબા ગાળે આ પાંચ શેર આપી શકે છે જબરદસ્ત રિટર્ન, તપાસી લો છે આપનાં પોર્ટફોલિયોમાં?
Stock Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 17, 2021 | 1:09 PM

શુક્રવારે પ્રોફિટ બુકિંગ(PROFIT BOOKING) અને નબળા વૈશ્વિક સંકેતોને શેરબજાર(STOCK MARKET) નુકશાન દર્જ કરી બંધ થયા છે. ટેલિકોમ સિવાય બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. બજાર વિશ્લેષકો એવી અપેક્ષા રાખે છે કે શેરબજાર વર્ષ 2020 ની જેમ 2021 માં તેજીમાં રહેશે. ગભરાટમાં ન આવવા તેઓ સલાહ આપે છે. ઘણા શેર્સ એવા છે કે જે લાંબા ગાળે રોકાણકારોને 10% થી 33% વળતર આપી શકે છે. એક નજર કરીએ આવા 5 મજબૂત સ્ટોક્સ તરફ

Granules India ફાર્મા કંપની ગ્રાન્યુલ્સ ઇન્ડિયાને હાલમાં તેનો શેરનો ભાવ રૂ 357.40 છે. આ કંપની લાંબા ગાળાના એટલે કે 2023 સુધીમાં રોકાણકારોને 33% વળતર આપી શકે છે. કંપનીને નાણાકીય વર્ષ2020-23 વચ્ચે 32% CAGRની અપેક્ષા છે.

Mahanagar Gas મહાનગર ગેસ લિમિટેડના શેરોના ભાવ હાલમાં 1090 રૂપિયા છે. કંપની વર્ષ 2022-23 સુધીમાં તેના રોકાણકારોને 26% વળતર આપી શકે છે. કંપનીના વોલ્યુમ અને માર્જિનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

KEC International હાલમાં શેર રૂ.354 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપની પાસે આગામી વર્ષ સુધીમાં તેના રોકાણકારોને 23% વળતર આપવાની ક્ષમતા છે. નાણાકીય વર્ષ-2021 માં આ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે જે ચાલુ રહેવાની સંભાવના છે. એપ્રિલ 2020 થી કંપનીના શેરમાં અત્યાર સુધીમાં 100% થી વધુનો વધારો થયો છે.

Cholamandalam Investment હાલમાં કંપનીના શેરોની કિંમત 423.85 રૂપિયા છે. કંપની લાંબા ગાળે રોકાણકારોને 22% વળતર આપી શકે છે. નાણાકીય વર્ષ 2222-23 વચ્ચે કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ ગ્રોથ (AUM) 25% રહેવાની ધારણા છે

HCL Technologies  એચસીએલ ટેકનોલોજીઓ આગામી વર્ષમાં તેના રોકાણકારોને 21% સુધી વળતર આપી શકે છે. કંપનીના ઘણા ઓર્ડર પાઇપ લાઇનમાં છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ખર્ચ કરવાથી કંપનીના વિકાસમાં મદદ મળશે અને તેના ચૂકવણીનો ગુણોત્તર પણ વધશે.

નોંધ :- અહેવાલનો હેતુ માત્ર આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ પૂર્વે આપના આર્થિક સલાહકારની મદદ અચૂક લેવી. રોકાણથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ.

આ પણ વાંચો: Bollywood: બોલિવૂડની 25 એવી ફિલ્મો જે સાબિત થઈ છે સુપર ફ્લોપ

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">