Stock Update : આજે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયાં ? જાણો અહેવાલમાં

પ્રારંભિક સત્રમાં નિફટી 15,842.60 સુધી લપસ્યો તો સેન્સેક્સ 52,954.23 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. બંને ઇન્ડેક્સ ૦.૧ ટકા કરતા વધુ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે

Stock Update : આજે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયાં ? જાણો અહેવાલમાં
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:27 AM

વૈશ્વિક બજારના મિશ્ર પ્રતિસાદ વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)  ફ્લેટ ખુલ્યું હતું. આજે સેન્સેક્સ (Sensex)11 અંક વધીને નિફ્ટી(Nifty) 24 પોઇન્ટ નબળાઈ સાથે કારોબાર શરૂ કર્યો હતો. હાલમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક સત્રમાં નિફટી 15,842.60 સુધી લપસ્યો તો સેન્સેક્સ 52,954.23 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. બંને ઇન્ડેક્સ ૦.૧ ટકા કરતા વધુ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે

આ અગાઉ છેલ્લા સત્રમાં બુધવારે સેન્સેક્સ 193 પોઇન્ટ મુજબ 0.37% વધીને 53,054 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 61 અંક અનુસાર 0.39% ની મજબૂતી સાથે 15,879 પોઇન્ટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 53,105 સુધી જ્યારે નિફ્ટી 15,893 સુધી ઉછળ્યો હતો. NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ 532 કરોડના શેરની ખરીદી કરી હતી જયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 231 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ અડધાટ કાની મજબૂતીની સાથે કારોબાર આગળ ધપાવી રહ્યું છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારી સ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને આઈટીમાં વધારાની સાથે જોવા મળી રહ્યા છે જયારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ અને ફાર્મા માં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : બજાજ ઑટો, ટેક મહિન્દ્રા, શ્રી સિમેન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈઓસી અને વિપ્રો ઘટાડો : ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંડાલ્કો, ઓએનજીસી અને જેએસડબ્લ્યુ સ્ટીલ

મિડકેપ વધારો : અદાણી ટ્રાન્સફર, મોતિલાલ ઓસવાલ, ઈન્ફો એજ, ઈમામી અને હિંદુસ્તાન એરોન ઘટાડો : ઑયલ ઈન્ડિયા, સીજી કંઝ્યુમર, અદાણી ગ્રીન, હનીવેલ ઑટોમોટિવ અને એબી બોટ ઈન્ડિયા

સ્મૉલકેપ  વધારો : ઈક્વિટાસ હોલ્ડિંગ, નવા ભારત, કેઆરપી મિલ, નોવર્ટિસ ઈન્ડિયા અને અવધ શુગર ઘટાડો : શ્રી રેણુકા, રેમકીઝ ઈન્ફ્રા, ઉત્તમ શુગર, બજાજ હિંદુસ્તાન અને આઈએસએલ

Latest News Updates

હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">