AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update: સતત બીજા દિવસે બજારમાં પ્રારંભિક તેજી દેખાઈ, જાણો ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો

આજે BSE પર 2,363 શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ પૈકી 1,729 શેરમાં વધારો થયો છે અને 568 શેર લપસ્યા છે.

Stock Update: સતત બીજા દિવસે બજારમાં પ્રારંભિક તેજી દેખાઈ, જાણો ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો
SYMBOLIC IMAGE
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:49 PM
Share

Stock Update:  કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં સારી ખરીદી થઇ રહી છે. આજે સેન્સેક્સ 175 અંક વધીને 53,125.97 પર ખુલ્યો છે. ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 21 શેરોમાં વધારો દર્જ થયો છે. બીજી તરફ નિફ્ટી પણ 39 પોઇન્ટના વધારા સાથે 15,924 પર ખુલ્યો હતો.

આજે BSE પર 2,363 શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ પૈકી 1,729 શેરમાં વધારો થયો છે અને 568 શેર લપસ્યા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 238.68 લાખ કરોડને પાર કરી ગઈ છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે.

બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.32 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.11 ટકા વધારાની સાથે 34,747.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે જ્યારે મેટલ શેરોમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે.

ફાર્મા , એફએમસીજી , ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી , ઑટો , આઈટી અને પીએસયુ બેન્ક વધારાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થઇ રહ્યો છે તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર વધારો : એશિયન પેંટ્સ, પવાર ગ્રિડ, એચડીએફસી, અદાણી પોર્ટ્સ, ટાઈટન, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને બ્રિટાનિયા ઘટાડો : ગ્રાસિમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, બજાજ ઑટો, ટાટા સ્ટીલ, શ્રી સિમેન્ટ અને એચસીએલ ટેક

મિડકેપ શેર વધારો : બેયર કૉર્પસાઈન્સ, કેસ્ટ્રોલ, બજાજ હોલ્ડિંગ્સ, એન્ડયોરન્સ ટેકનોલોજી અને અદાણી પાવર ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આરબીએલ બેન્ક, વર્હ્લપુલ અને ક્રિસિલ

સ્મૉલકેપ શેર વધારો : રાણે મદ્રાસ, બાલાજી એમિન્સ, સ્ટીલ સ્ટેર વ્હિલ્સ, આઈએસજીઈસી હેવી અને તેજસ નેટવર્ક્સ ઘટાડો : બ્રાઈટકોમ ગ્રુપ, શ્રી રેણુકા, જેએમસી પ્રોજેક્ટ્સ, આઈઓબી અને સેન્ટ્રલ બેન્ક

આ પણ વાંચો: Fortune 500 Global List: Mukesh Ambami ની RIL ટોચની 100 કંપનીઓની યાદીમાંથી બહાર ફેંકાઈ, SBIના સ્થાનમાં16 ક્રમનો ઉછાળો

આ પણ વાંચો: Policy Bazar IPO: કંપનીએ 6,017 કરોડના IPO માટે SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કર્યા, જાણો ઈશ્યુ વિશે વિગતવાર

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">