Stock Market Crash : શેરબજારમાં કડાકો બોલ્યો, સેન્સેક્સ 1180 અંક તૂટ્યો, અદાણી ગ્રુપના શેર પટકાયા

|

Jan 27, 2023 | 2:43 PM

બપોરે 2.20 વાગે  સેન્સેક્સ 1,170.03  પોઈન્ટ (-1.94%) ઘટીને 59,035.03પર અને નિફ્ટી 377.45 અંક મુજબ 2.11% ઘટાડા સાથે  17,514.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. સવારથી માર્કેટ ટ્રેડિંગ જેમ જેમ આગળ વધી રહ્યું છે બંને મુખ્ય સૂચકાંકો ઝડપથી નીચે જઈ રહ્યા છે. 

Stock Market Crash : શેરબજારમાં કડાકો બોલ્યો, સેન્સેક્સ 1180 અંક તૂટ્યો, અદાણી ગ્રુપના શેર પટકાયા

Follow us on

Stock Market Crash : વૈશ્વિક બજારોથી વિપરીત આજે ભારતીય શેરબજારે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું છે. શુક્રવારે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 38.16 પોઈન્ટ ઘટીને 60,166 પર બંધ થયા છે. 90 પર ખુલ્યું. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 14.75 પોઈન્ટના ઘટાડા સાથે 17,877.20 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. 26 જાન્યુઆરીની રજા પહેલા બુધવારે પણ શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. બપોરે 2.20 વાગે  સેન્સેક્સ 1,170.03  પોઈન્ટ (-1.94%) ઘટીને 59,035.03પર અને નિફ્ટી 377.45 અંક મુજબ 2.11% ઘટાડા સાથે  17,514.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. સવારથી માર્કેટ ટ્રેડિંગ જેમ જેમ આગળ વધી રહ્યું છે બંને મુખ્ય સૂચકાંકો ઝડપથી નીચે જઈ રહ્યા છે.

Shares of Gautam Adani’s companies fell

આ સ્ટોક્સમાં ખુબ વેચાણ થયું

Company Name CMP
Change Rs.(%)
Volume Value
(Rs. Lakhs)
Adani Total Gas 2,934.55 31,922 1,195.48
-733.6
(-20.00%)
Adani Green Energy 1,484.40 47,337 878.31
-371.05
(-20.00%)
Adani Transmission 2,012.10 31,348 794.39
-499.65
(-19.89%)
Ambuja Cement 376.2 1,031,420 4,745.56
-83.9
(-18.24%)
Adani Ports &Special 585.55 535,342 3,816.45
-127.35
(-17.86%)
Adani Enterprises 2,820.10 120,607 4,088.40
-569.75
(-16.81%)
ACC 1,855.45 31,945 693.21
-311.15
(-14.36%)
Best Agrolife 1,181.15 42,244 543.68
-105.85
(-8.22%)
J&K Bank 51.75 1,579,520 889.27
-4.55
(-8.08%)
Sunflag Iron & Steel 129.75 445,936 629.44
-11.4
(-8.08%)
Bank Of Baroda 157 1,537,240 2,610.23
-12.8
(-7.54%)

નિષ્ણાતના  અભિપ્રાય

ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસીસ વી.કે. વિજયકુમારે કહ્યું છે કે અમેરિકાથી જે ડેટા સામે આવ્યા છે તે મજબૂત અર્થવ્યવસ્થા તરફ ઈશારો કરે છે. 2022 ના ચોથા ક્વાર્ટરમાં વિકાસ દર અંદાજિત 2.9 ટકા કરતાં વધુ રહ્યો છે. આનાથી અમેરિકી અર્થવ્યવસ્થા મંદીમાંથી બચવાની શક્યતા વધી ગઈ છે. ભારતમાં ટાટા મોટર્સ અને બજાજ ઓટોના સારા પરિણામોના કારણે ઓટો સેક્ટરમાં અચાનક તેજી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે અદાણીના શેરમાં દબાણ જોવા મળશે. તેનું મુખ્ય કારણ હિંડનબર્ગનો રિપોર્ટ છે જેમાં તેમની કંપનીઓના અતિશય મૂલ્યાંકન વિશે કહેવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Nifty સેક્ટર ઇન્ડેક્સ

Index Current % Change Open High Low Prev. Close 52w High 52w Low
NIFTY BANK 40,265.30 -3.32 41,382.35 41,417.90 40,148.80 41,647.65 44,151.80 32,155.35
NIFTY AUTO 13,015.50 0.45 13,105.85 13,278.85 12,912.20 12,957.15 13,544.90 9,226.95
NIFTY FIN SERVICE 17,968.30 -2.81 18,372.65 18,383.55 17,916.55 18,488.55 19,515.90 14,857.30
NIFTY FMCG 44,182.45 -0.23 44,483.50 44,617.80 44,111.15 44,284.15 46,331.20 33,407.55
NIFTY IT 29,652.30 -1.3 30,052.70 30,234.35 29,542.45 30,043.90 36,813.10 26,186.70
NIFTY MEDIA 1,854.00 -1.11 1,883.20 1,892.35 1,839.80 1,874.75 2,484.70 1,752.20
NIFTY METAL 6,408.45 -4.41 6,710.30 6,719.55 6,323.85 6,703.80 6,919.60 4,437.30
NIFTY PHARMA 12,469.00 0.23 12,476.70 12,616.80 12,450.80 12,440.10 13,972.45 11,726.40
NIFTY PSU BANK 3,814.05 -5.6 4,048.70 4,050.60 3,775.20 4,040.30 4,617.40 2,283.85
NIFTY PVT BANK 20,590.40 -2.88 21,068.90 21,092.00 20,526.70 21,200.75 22,491.65 16,280.15
NIFTY REALTY 405.4 -1.78 413.55 415.85 401.8 412.75 499.4 365.75

હિંડનબર્ગ વિવાદ વકર્યો

આજે શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં દબાણ જોવા મળ્યું . શરૂઆતના ટ્રેડિંગમાં ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો હતો. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે જેને અદાણી ગ્રુપે ફગાવી દીધો છે અને તેનો હેતુ નુકસાનકારક ગણાવ્યો છે.

Published On - 2:30 pm, Fri, 27 January 23

Next Article