Nifty Bank 10 મહિના પછી 40 હજારને પાર પહોંચ્યો, જાણો અન્ય સેક્ટર ઇન્ડેક્સની શું સ્થિતિ છે

|

Sep 09, 2022 | 8:30 AM

નિફ્ટી બેંકમાં 500 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીમાં બેન્ક ઓફ બરોડા 5 પોઈન્ટથી વધુ એટલે કે 3.50 ટકાના વધારા સાથે રૂ. 139ની આસપાસ ટ્રેડ કરતો દેખાયો હતો.

Nifty Bank 10 મહિના પછી 40 હજારને પાર પહોંચ્યો, જાણો અન્ય સેક્ટર ઇન્ડેક્સની શું સ્થિતિ છે
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં ગુરુવારે એક્સપાયરીના દિવસે તેજી જોવા મળી હતી. બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. બેંક શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. આ દિવસે બેંક નિફ્ટીએ 10 મહિના પછી 40 હજારનું સ્તર પાર કર્યું હતું. અગાઉ ઓક્ટોબર 2021માં નિફ્ટી બેન્ક 40ના મહત્ત્વના સ્તરને પાર કરી હતી. નિફ્ટી બેંક દિવસના ટ્રેડિંગમાં 40100ને પાર કરી ગયું હતું. બેંક ઓફ બરોડા, ICICI બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બંધન બેંક નિફ્ટી બેંકની રેલીમાં આગળ રહ્યા હતા.

નિફ્ટી-50 ટોપ ગેઇનર્સ

નિફ્ટી-50 ના ટોપ ગેનર્સ બજારના અપટ્રેન્ડમાં શ્રી સિમેન્ટ, બીપીસીએલ,  એક્સિસબેંક, ટેક મહિન્દ્રા  અને ICICI બેન્કનો સમાવેશ થાય છે.  ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ટાટાસ્ટીલ, ટાટામોટર્સ, એસબીલાઈફ, કોલઇન્ડિયાનો સમાવેશ થાય છે. તેની સાથે બેંક, સિમેન્ટ અને NBFC શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

Company Name High Low Last Price Prev Close Change % Gain
Shree Cements 24,880.00 23,146.90 24,458.45 23,181.05 1,277.40 5.51
BPCL 340.85 329.65 339.85 326.85 13 3.98
Axis Bank 782.2 757.1 779.75 755.4 24.35 3.22
Tech Mahindra 1,092.90 1,067.10 1,089.60 1,055.85 33.75 3.2
ICICI Bank 900.8 885.5 898.8 876.2 22.6 2.58

બેંક સ્ટોકનો કારોબાર

નિફ્ટી બેંકમાં 500 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીમાં બેન્ક ઓફ બરોડા 5 પોઈન્ટથી વધુ એટલે કે 3.50 ટકાના વધારા સાથે રૂ. 139ની આસપાસ ટ્રેડ કરતો દેખાયો હતો. ICICI બેન્ક 2.40 ટકા અથવા 21 પોઈન્ટથી વધુના વધારા સાથે રૂ. 900ની નજીક પહોંચી ગયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Nifty Bank  Top 10 Stocks

Company name Last Price Change (%) Contribution
ICICI Bank 898.8 2.58 222.63
SBI 544.65 2.21 148.97
HDFC Bank 1,497.60 1.03 120.46
Axis Bank 779.75 3.22 105.81
Kotak Mahindra 1,930.05 1.14 61.23
Bank of Baroda 138.35 3.09 30.36
IndusInd Bank 1,108.30 1.68 20.12
Bandhan Bank 291.9 2.76 17.89
PNB 38.35 1.99 11.68
IDFC First Bank 51.1 1.89 8.36

એક્સિસ બેન્ક 17 પોઈન્ટ (2.30 ટકા)થી વધુના વધારા સાથે રૂ. 772ની નજીક દેખાયો હતો. બંધન બેંક પણ 2.50 ટકાથી વધુના વધારા સાથે રૂ. 290ની ઉપર સપાટી હતી. મોટાભાગના બેંક શેરોમાં એક ટકા કે તેથી વધુના વધારા સાથે જોવા મળ્યા છે. ફેડરલ બેંક લાલ નિશાનમાં ટ્રેડ થતું દેખાયુ હતું.

Nifty Sectoral Indices

Index Current % Change High Prev. Close
NIFTY BANK 40,208.95 1.91 40,265.75 39,455.90
NIFTY AUTO 13,151.40 0.6 13,233.30 13,072.65
NIFTY FIN SERVICE 18,409.45 1.48 18,426.95 18,140.50
NIFTY FMCG 43,786.45 0.39 43,963.60 43,614.95
NIFTY IT 28,102.40 0.97 28,206.60 27,832.40
NIFTY MEDIA 2,152.30 -0.45 2,191.65 2,162.00
NIFTY METAL 6,011.50 -0.9 6,111.95 6,066.40
NIFTY PHARMA 12,689.95 -0.05 12,776.50 12,696.30
NIFTY PSU BANK 3,119.65 2.51 3,134.45 3,043.20
NIFTY PVT BANK 20,603.30 1.88 20,641.70 20,223.85
NIFTY REALTY 472.25 -0.29 477.25 473.6

 

Next Article