Global Market : ભારતીય શેરબજાર માટે નબળી શરૂઆતના સંકેત, આ પરિબળો કારોબારને પ્રભાવિત કરશે

Global Market : કંદર સંકેતો નકારાત્મક દેખાઈ રહ્યા છે. આ સિવાય ત્રીજા ક્વાર્ટરના જીડીપીના આંકડામાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા.

Global Market : ભારતીય શેરબજાર માટે નબળી શરૂઆતના સંકેત, આ પરિબળો કારોબારને પ્રભાવિત કરશે
Global Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 7:09 AM

Global Market : ભારતીય શેરબજારમાં બુધવારે નબળી શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા છે. આજે વિશ્વભરના બજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન બજારોથી લઈને એશિયન બજારો સુધી તમામ ઈન્ડેક્સમાં હળવી વેચવાલી જોવા મળી રહી છે. જોકે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ મામૂલી વધારા સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. પરંતુ એકંદર સંકેતો નકારાત્મક દેખાઈ રહ્યા છે. આ સિવાય ત્રીજા ક્વાર્ટરના જીડીપીના આંકડામાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. અગાઉ સ્થાનિક બજારો મંગળવારે સતત 8માં દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 01-03-2023 , સવારે 06.51 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,303.95 17,440.45 17,255.20 -0.51% -88.75
BSE Sensex 58,962.12 59,483.72 58,795.97 -0.55% -326.23
Nifty Bank 40,269.05 40,391.45 40,073.00 -0.09% -38.05
India VIX 14.02 14.5675 13.5 1.05% 0.145
Dow Jones 32,656.70 32,873.47 32,636.43 -0.71% -232.39
S&P 500 3,970.15 3,997.50 3,968.98 -0.30% -12.09
Nasdaq 11,455.54 11,548.22 11,435.39 -0.10% -11.44
Small Cap 2000 1,902.66 1,913.18 1,896.44 0.34% 6.39
S&P 500 VIX 20.7 21.37 20.1 -1.19% -0.25
S&P/TSX 20,221.19 20,242.63 20,156.47 -0.19% -38.94
TR Canada 50 336.23 336.24 332.45 0.21% 0.72
Bovespa 104,932 106,794 104,932 -0.74% -779
S&P/BMV IPC 52,758.06 53,048.09 52,495.86 -0.48% -255.56
DAX 15,365.14 15,443.17 15,289.43 -0.11% -16.29
FTSE 100 7,876.28 7,935.11 7,854.82 -0.74% -58.83
CAC 40 7,267.93 7,317.98 7,249.47 -0.38% -27.62
Euro Stoxx 50 4,238.38 4,268.66 4,222.23 -0.23% -9.63
AEX 752.93 758.33 751.24 -0.54% -4.06
IBEX 35 9,394.60 9,442.80 9,279.60 0.86% 80.3
FTSE MIB 27,478.37 27,654.75 27,252.71 0.12% 34.06
SMI 11,098.35 11,220.15 11,098.35 -1.08% -121.58
PSI 6,057.20 6,088.19 5,995.24 0.53% 31.68
BEL 20 3,902.21 3,924.51 3,883.61 -0.16% -6.24
ATX 3,547.11 3,550.47 3,473.80 1.43% 50.14
OMXS30 2,226.75 2,233.20 2,214.32 -0.37% -8.23
OMXC20 1,932.50 1,943.44 1,926.56 -0.69% -13.49
MOEX 2,253.16 2,258.68 2,239.59 0.54% 12.06
RTSI 946.23 952.06 941.32 0.10% 0.94
WIG20 1,847.94 1,847.94 1,810.98 1.49% 27.15
Budapest SE 45,268.11 45,576.28 44,960.89 -0.27% -120.83
BIST 100 5,237.33 5,265.69 5,180.25 0.77% 39.9
TA 35 1,734.34 1,736.72 1,706.78 0.69% 11.8
Tadawul All Share 10,102.70 10,118.75 9,930.86 1.08% 107.91
Nikkei 225 27,349.50 27,434.50 27,301.50 -0.35% -96.06
S&P/ASX 200 7,250.00 7,259.30 7,216.30 -0.12% -8.4
DJ New Zealand 317.89 319.49 316.87 -0.35% -1.11
Shanghai 3,279.61 3,279.61 3,279.61 0.00% 0
SZSE Component 11,783.80 11,792.68 11,666.37 0.70% 81.85
China A50 13,407.80 13,427.60 13,253.50 0.52% 68.78
DJ Shanghai 471.72 471.9 466.7 0.00% 0
Hang Seng 19,785.94 20,183.95 19,784.06 -0.79% -157.57
Taiwan Weighted 15,503.79 15,717.96 15,503.79 -0.71% -111.61
SET 1,622.35 1,637.41 1,618.09 -0.31% -5
KOSPI 2,412.85 2,431.67 2,407.29 0.42% 10.21
IDX Composite 6,843.24 6,890.35 6,843.24 -0.17% -11.54
PSEi Composite 6,556.20 6,670.49 6,556.20 -0.65% -43.14
Karachi 100 40,510.37 40,810.04 40,436.36 -0.67% -273.76
HNX 30 360.49 368.55 359.93 -1.52% -5.57
CSE All-Share 9,315.87 9,356.68 9,255.93 0.65% 59.88

Q3 GDP ડેટા (YoY)

  • જીડીપી વૃદ્ધિ 5.2% થી ઘટીને 4.4%
  • GVA વૃદ્ધિ 4.7% થી ઘટાડીને 4.6%
  • બાંધકામ ક્ષેત્રની વૃદ્ધિ 0.2% થી વધીને 8.4% થઈ
  • ખાણકામ ક્ષેત્રની વૃદ્ધિ 5.4% થી ઘટીને 3.7% થઈ
  • સેવા ક્ષેત્રની વૃદ્ધિ 7.6% થી ઘટીને 6.2% થઈ
  • ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ 1.6% થી વધીને 2.4% થયો
  • મૂડી નિર્માણ વૃદ્ધિ 1.2% થી વધીને 8.3% થઈ
  • ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ 1.3% થી ઘટીને -1.1% થઈ
  • સરકારી વપરાશ વૃદ્ધિ 5.8% થી ઘટીને -0.8%
  • ખાનગી અંતિમ વપરાશ વૃદ્ધિ 10.8% થી ઘટીને 2.1% થઈ
  • જુલાઈ-સપ્ટેમ્બર: જીડીપી વૃદ્ધિ 6.3% પર યથાવત

FII અને DII ડેટા

FII એ મંગળવારે રૂ. 4559.21 કરોડનું વેચાણ કર્યું  જયારે  DII એ ગઈ કાલે રૂ. 4609.87 કરોડની ખરીદી કરી હતી.

Vastu Tips : રસોડા માટે આ દિશા માનવામાં આવે છે સૌથી શુભ, ક્યારેય નહીં આવે ધનની કમી
નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે
આ છે ભારતના ટોપ- 5 અમીર રાજ્યો- જાણો ગુજરાત ક્યા છે ?
દિશા પટનીની આ તસવીરો જોઈ ભરશિયાળે પણ છૂટી જશે પરસેવો
શું છે Starlink? જેણે વધારી છે JIO અને AIRTELની ચિંતા
વારંવાર થઈ જાય છે શરદી? આ ઘરેલુ ઉપાયથી તરત જ મળશે રાહત

કોમોડિટીઝ નીચલા સ્તરેથી રિકવર થયા

  • સોનું દિવસની નીચી સપાટીથી $16 મજબૂત થયું છે
  • સોનુ બુધવારે સવારે ફ્લેટ $1830 રહ્યું
  • 24 ફેબ્રુઆરી પછી ચાંદી ફરી 21 ડોલરને પાર કરી ગઈ છે
  • ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તીને સપોર્ટ મળતા 105ની નીચે દેખાયો
  • છેલ્લા સત્રમાં ક્રૂડ ઓઇલ 2% મજબૂત બંધ થયું છે, ચીન તરફથી સારી માંગની આશા અકબંધ છે
  • બ્રેન્ટ $83ને પાર, WTI ક્રૂડ $77ની નજીક ટ્રેડ થયું

g clip-path="url(#clip0_868_265)">