Global Market : વૈશ્વિક બજારો તરફથી મિશ્ર સંકેત મળ્યા, આજે ભારતીય શેરબજારની કેવી રહેશે શરૂઆત?

Global Market : અમેરિકન વાયદા બજાર અને એશિયાઈ બજારમાં સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે. આ સિવાય SGX Nifty પણ લીલા નિશાનમાં ખુલ્યો છે. આ પહેલા યુરોપ અને અમેરિકાના બજારો લાલ નિશાનમાં બંધ થયા હતા.

Global Market : વૈશ્વિક બજારો તરફથી મિશ્ર સંકેત મળ્યા, આજે ભારતીય શેરબજારની કેવી રહેશે શરૂઆત?
The Dow and Nasdaq closed lower in the US market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 7:48 AM

Global Market : વૈશ્વિક શેરબજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકન વાયદા બજાર અને એશિયાઈ બજારમાં સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે. આ સિવાય SGX Nifty પણ લીલા નિશાનમાં ખુલ્યો છે. આ પહેલા યુરોપ અને અમેરિકાના બજારો લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીથી કોમોડિટી માર્કેટમાં દબાણ છે. ડૉલર ઇન્ડેક્સ 103.5ની એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જો આપણે ભારતીય બજાર વિશે વાત કરીએ તો રોકાણકારો Q3 ના પરિણામો અને RBI MPC મીટિંગના નિર્ણયો પર નજર રાખશે. સોમવારે શેરબજારના મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ અડધા ટકાની નબળાઈ સાથે બંધ થયા છે. FIIએ ગઈ કાલે રૂપિયા 1,218.14 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. વેચાણને કારણે BSE પર લિસ્ટેડ કુલ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 266.54 લાખ કરોડ થઇ ગયું હતું.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 07.40 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,764.60 17,823.70 17,698.35 -0.50% -89.45
BSE Sensex 60,506.90 60,847.21 60,345.61 -0.55% -334.98
Nifty Bank 41,374.65 41,724.50 41,261.20 -0.30% -125.05
India VIX 14.6875 15.205 14.185 2.01% 0.29
Dow Jones 33,891.02 33,962.84 33,683.58 -0.10% -34.99
S&P 500 4,111.08 4,124.63 4,093.38 -0.61% -25.4
Nasdaq 11,887.45 11,973.41 11,843.49 -1.00% -119.5
Small Cap 2000 1,954.80 1,976.09 1,952.19 -1.55% -30.73
S&P 500 VIX 19.43 19.81 19.21 6.00% 1.1
S&P/TSX 20,628.92 20,683.62 20,550.06 -0.62% -129.42
TR Canada 50 345.97 347.07 344.8 0.20% 0.69
Bovespa 108,722 108,744 107,416 0.18% 198
S&P/BMV IPC 54,049.05 54,186.10 53,737.61 0.32% 174.14
DAX 15,345.91 15,406.93 15,275.57 -0.84% -130.52
FTSE 100 7,836.71 7,901.80 7,808.39 -0.82% -65.09
CAC 40 7,137.10 7,187.27 7,104.52 -1.34% -96.84
Euro Stoxx 50 4,205.45 4,246.45 4,186.66 -1.23% -52.53
AEX 752.4 759.02 749.58 -1.50% -11.46
IBEX 35 9,159.20 9,198.60 9,124.80 -0.72% -66.4
FTSE MIB 27,022.33 27,022.33 26,692.35 0.27% 71.59
SMI 11,283.25 11,307.48 11,229.48 -0.58% -66.14
PSI 5,906.77 5,941.98 5,895.63 -0.30% -17.55
BEL 20 3,888.97 3,888.97 3,855.67 -0.48% -18.68
ATX 3,354.55 3,379.04 3,339.00 -0.74% -24.9
OMXS30 2,258.20 2,282.73 2,253.04 -1.58% -36.31
OMXC20 1,885.72 1,886.45 1,864.15 0.45% 8.45
MOEX 2,272.37 2,276.50 2,243.77 1.07% 24.07
RTSI 1,007.15 1,013.39 1,001.19 0.46% 4.63
WIG20 1,864.76 1,902.31 1,863.26 -2.17% -41.37
Budapest SE 44,793.85 45,476.39 44,758.07 -1.33% -602.48
BIST 100 4,930.18 4,991.68 4,748.25 -1.35% -67.45
TA 35 1,807.52 1,821.40 1,800.56 -0.56% -10.22
Tadawul All Share 10,555.71 10,566.57 10,451.33 -0.03% -2.87
Nikkei 225 27,765.50 27,807.00 27,712.00 0.26% 71.85
S&P/ASX 200 7,549.40 7,553.60 7,526.00 0.14% 10.4
DJ New Zealand 325.66 325.9 324.65 -0.44% -1.43
Shanghai 3,247.29 3,250.03 3,237.94 0.27% 8.6
SZSE Component 11,931.50 11,954.25 11,927.97 0.16% 18.94
China A50 13,554.80 13,610.31 13,542.55 0.09% 12.14
DJ Shanghai 469.02 469.58 468.01 0.18% 0.84
Hang Seng 21,481.00 21,495.00 21,284.00 1.22% 258.84
Taiwan Weighted 15,398.20 15,462.10 15,375.81 0.03% 5.38
SET 1,682.11 1,687.78 1,680.22 -0.37% -6.25
KOSPI 2,454.99 2,455.56 2,432.40 0.69% 16.8
IDX Composite 6,873.79 6,924.88 6,835.76 0.00% 0
PSEi Composite 6,898.41 6,919.01 6,888.42 -0.55% -38.2
Karachi 100 41,190.77 41,302.29 40,471.16 1.78% 719.61
HNX 30 366.12 368.3 362.4 0.00% 0
CSE All-Share 9,100.14 9,195.10 9,083.57 -0.85% -78.47

Global Market Highlights

  • વૈશ્વિક બજારના મિશ્ર સંકેત
  • યુએસ માર્કેટમાં ડાઉ 35 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો
  • નાસ્ડેકમાં ફરી ભારે વેચાણથી 1% નીચે સરક્યો
  • આઇફોનની સુસ્ત માંગની ચિંતાને કારણે Appleના શેરમાં 2% ઘટાડો થયો છે
  • દિગ્ગ્જ આઈટી શેરોમાં પણ વેચવાલીનો દબદબો રહ્યો
  • S&P ના 11 માંથી 9 સેક્ટર પર દબાણ
  • 10-વર્ષની બોન્ડ યીલ્ડ 3.6%ને પાર કરી 1 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો

આજે આ કંપનીઓના પરિણામ આવી રહ્યા છે

Bharti Airtel, Hero MotoCorp, Ambuja Cements, Adani Ports and Special Economic Zone, Adani Green Energy, NDTV, Deepak Nitrite, Gujarat Fluorochemicals, GSK Pharma, Kalyan Jewellers India, Motherson Sumi Wiring India, Navin Fluorine International, NHPC, Aditya Birla Fashion and Retail, Astral, Barbeque-Nation Hospitality, Bharat Dynamics, Computer Age Management Services, Phoenix Mills, Ramco Cements, RCF, Sobha, Thermax, Wonderla Holidays

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">