Global Market : વૈશ્વિક બજારમાં મંદી છતાં ભારતીય શેરબજાર માટે તેજીના અનુમાન, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

મંદી અને મોંઘવારીથી ડરેલા અમેરિકન રોકાણકારો હવે કોરોનાના ભયને કારણે શેરબજારથી અંતર બનાવી રહ્યા છે. છેલ્લા સત્રમાં યુએસ શેરબજારમાં વેચાણ કર્યું હતું અને તમામ એક્સચેન્જોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Global Market : વૈશ્વિક બજારમાં મંદી છતાં ભારતીય શેરબજાર માટે તેજીના અનુમાન, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
Global Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 7:47 AM

છેલ્લા સતત બે સત્રમાં ઘટાડાનો સામનો કર્યા બાદ ભારતીય શેરબજાર આજે રોકાણકારોને ફાયદો  કરાવે તેવા સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારના દબાણ છતાં આજે બજારમાં તેજીની શક્યતાઓ છે. ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને કડક લોકડાઉનને કારણે છેલ્લા સત્રમાં બજારને મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો.  અગાઉના સત્રમાં સેન્સેક્સ 519 પોઈન્ટ ઘટીને 61,145 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 148 પોઈન્ટ ઘટીને 18,160 પર બંધ થયો હતો. નિષ્ણાતો માને છે કે આજના કારોબારમાં રોકાણકારોને વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર જોવા મળી શકે છે પરંતુ સેન્ટિમેન્ટ હકારાત્મક રહેશે જેના કારણે ખરીદી થશે. આ ઉપરાંત બજારને વેગ મળશે. ગત સપ્તાહમાં જે બજાર 62 હજારની સુધી ગયું હતું તે અચાનક  ગબડ્યા બાદહવે તે 61 હજાર આસપાસ સ્થિર દેખાય છે.

વૈશ્વિક બજારની સ્થિતિ (સવારે 7.39 વાગે )

Indic Last Chg% Chg
Nifty 50 18,159.95 -0.81% -147.7
BSE Sensex 61,144.84 -0.84% -518.64
Nifty Bank 42,346.55 -0.21% -90.9
India VIX 14.7975 2.83% 0.4075
Dow Jones 33,700.28 -0.13% -45.41
S&P 500 3,949.94 -0.39% -15.4
Nasdaq 11,024.51 -1.09% -121.55
Small Cap 2000 1,836.51 -0.71% -13.22
S&P 500 VIX 22.36 -3.29% -0.76
S&P/TSX 19,977.13 -0.02% -3.78
TR Canada 50 334.43 0.50% 1.67
Bovespa 109,748 0.81% 878
S&P/BMV IPC 51,569.72 0.41% 208.85
DAX 14,379.93 -0.36% -51.93
FTSE 100 7,376.85 -0.12% -8.67
CAC 40 6,634.45 -0.15% -10.01
Euro Stoxx 50 3,909.28 -0.40% -15.56
AEX 710.38 -0.30% -2.17
IBEX 35 8,188.40 0.00% 64
FTSE MIB 24,356.05 -1.29% -319.13
SMI 11,085.04 0.36% 39.55
PSI 5,766.14 0.00% 0.12
BEL 20 3,643.88 -0.22% -8.09
ATX 3,210.26 -0.47% -15.17
OMXS30 2,082.57 -0.23% -4.8
OMXC20 1,706.48 0.20% 3.45
MOEX 2,166.31 -1.81% -40.01
RTSI 1,122.29 -2.16% -24.74
WIG20 1,685.50 -1.27% -21.73
Budapest SE 44,495.10 1.04% 457.95
BIST 100 4,570.32 0.96% 43.59
TA 35 1,876.74 -1.61% -30.68
Tadawul All Share 10,930.51 -1.11% -122.65
Nikkei 225 28,144.50 0.71% 199.71
S&P/ASX 200 7,179.40 0.56% 40.1
DJ New Zealand 299.13 -0.24% -0.71
Shanghai 3,080.49 -0.15% -4.56
SZSE Component 11,102.25 -0.29% -32.21
China A50 12,150.52 0.16% 19.04
DJ Shanghai 443.93 -0.13% -0.57
Hang Seng 17,519.00 -0.78% -136.91
Taiwan Weighted 14,438.34 -0.08% -11.05
SET 1,618.86 0.09% 1.48
KOSPI 2,410.86 -0.36% -8.64
IDX Composite 7,076.91 0.19% 13.67
PSEi Composite 6,453.65 0.79% 50.41
Karachi 100 42,761.19 0.07% 30.95
HNX 30 295.39 0.00% 0
CSE All-Share 7,817.89 -2.70% -216.89

અમેરિકા-યુરોપમાં ઘટાડો

મંદી અને મોંઘવારીથી ડરેલા અમેરિકન રોકાણકારો હવે કોરોનાના ભયને કારણે શેરબજારથી અંતર બનાવી રહ્યા છે. છેલ્લા સત્રમાં યુએસ શેરબજારમાં વેચાણ કર્યું હતું અને તમામ એક્સચેન્જોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 0.13% ઘટીને બંધ થયો જ્યારે S&P 500 એ 0.39% નો ઘટાડો દર્શાવ્યો. આ સિવાય Nasdaq Composite પર પણ 1.09% ની ખોટ દર્શાવવામાં આવી છે.

અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના તમામ મુખ્ય શેરબજારો નુકસાન સાથે બંધ થયા હતા. જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા ટ્રેડિંગ સેશન દરમિયાન 0.36 ટકા ઘટીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.15 ટકા અને લંડન સ્ટોક એક્સચેન્જ 0.12 ટકા ઘટીને બંધ થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય મૂડી બજારમાંથી નાણાં ઉપાડવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,593.83 કરોડના શેર વેચીને બજારમાંથી નાણાં પાછા ખેંચી લીધા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1,262.91 કરોડના શેર ખરીદ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">