Closing Bell : શેરબજારમાં લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, Sensex 60941 અને Nifty 18118 ઉપર બંધ થયા

|

Jan 23, 2023 | 4:21 PM

Closing Bell : બે દિવસના ઘટાડાના અંત સાથે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર તેજી નોંધાવી બંધ થયું છે. આઇટી, બેન્કિંગ, ઓટો અને હેલ્થકેર ઇન્ડેક્સમાં અદભૂત વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 60941 પર, નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પર અને બેંક નિફ્ટી 314 પોઈન્ટ વધીને 42821 પર બંધ રહ્યો હતો.

Closing Bell : શેરબજારમાં લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ થયો, Sensex 60941 અને Nifty 18118 ઉપર બંધ થયા
Symbolic Image

Follow us on

બે દિવસના ઘટાડાના અંત સાથે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર તેજી નોંધાવી બંધ થયું છે. આઇટી, બેન્કિંગ, ઓટો અને હેલ્થકેર ઇન્ડેક્સમાં અદભૂત વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 60941 પર, નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પર અને બેંક નિફ્ટી 314 પોઈન્ટ વધીને 42821 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના ટોપ-30માં 21 શેર ઉછાળા સાથે અને 9 શેર નુકસાન સાથે બંધ થયા હતા. હિન્દુસ્તાન યુનિલિવર, સન ફાર્મા અને ટાટા મોટર્સ આજે ટોપ ગેઇનર હતા. અલ્ટ્રાટેક સીમેન, એનટીપીસી અને ટાટા સ્ટીલ આજે ટોપ લોઝર હતા. આજે રૂપિયામાં 27 પૈસાનો ઘટાડો થયો છે. ડોલર સામે તે 81.39 પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે બજાર લાલ નિશાન સાથે બંધ હતું.

Nifty50 Gainer Stocks

Company Name High Low Last Price Prev Close Change % Gain
HUL 2,604.00 2,552.00 2,596.40 2,548.75 47.65 1.87
Sun Pharma 1,054.90 1,022.50 1,049.30 1,030.35 18.95 1.84
Tech Mahindra 1,069.60 1,047.25 1,065.30 1,046.50 18.8 1.8
Eicher Motors 3,224.60 3,145.75 3,203.35 3,150.50 52.85 1.68
UPL 753.45 738.2 749.45 737.8 11.65 1.58
TCS 3,419.00 3,355.60 3,414.90 3,363.10 51.8 1.54
Infosys 1,553.30 1,528.10 1,548.00 1,525.55 22.45 1.47
Bajaj Auto 3,627.00 3,571.00 3,623.55 3,572.75 50.8 1.42
SBI 601.75 592.95 600.45 592.2 8.25 1.39
Coal India 230.4 227.2 230.1 227 3.1 1.37
Tata Motors 410.95 405 408.4 403.15 5.25 1.3
Tata Motors 410.95 405 408.4 403.15 5.25 1.3
Divis Labs 3,415.00 3,333.45 3,385.70 3,343.15 42.55 1.27
HCL Tech 1,122.90 1,108.15 1,121.20 1,107.80 13.4 1.21
Kotak Mahindra 1,799.65 1,770.00 1,783.75 1,762.90 20.85 1.18
Apollo Hospital 4,353.50 4,286.90 4,335.45 4,285.25 50.2 1.17
Bharti Airtel 776 763.85 772.7 764.45 8.25 1.08
M&M 1,345.95 1,312.30 1,328.45 1,314.75 13.7 1.04
Hero Motocorp 2,812.00 2,750.05 2,774.60 2,746.45 28.15 1.02
HDFC 2,750.85 2,715.95 2,741.90 2,715.95 25.95 0.96
Wipro 407.75 402.5 407 403.15 3.85 0.95
BPCL 350 345.95 349.6 346.35 3.25 0.94
ITC 338.15 333.05 337.75 334.6 3.15 0.94
Hindalco 500.35 491.2 494.2 489.95 4.25 0.87
Nestle 19,440.00 19,151.05 19,367.10 19,200.05 167.05 0.87
Cipla 1,064.25 1,050.70 1,062.55 1,053.45 9.1 0.86
Power Grid Corp 228.3 223.55 225.1 223.25 1.85 0.83
HDFC Bank 1,682.60 1,661.40 1,673.10 1,660.95 12.15 0.73
TATA Cons. Prod 743.9 734 742.45 738.45 4 0.54
ONGC 153.1 151.35 152.35 151.6 0.75 0.49
Britannia 4,357.45 4,319.15 4,337.85 4,318.95 18.9 0.44
Axis Bank 939.7 924.45 932.7 930.55 2.15 0.23
IndusInd Bank 1,220.15 1,200.50 1,204.70 1,202.45 2.25 0.19
ICICI Bank 883.3 864.6 871.7 870.35 1.35 0.16
Bajaj Finance 5,935.00 5,841.00 5,863.00 5,860.40 2.6 0.04

યસ બેન્કના શેરમાં 10 ટકા સુધી ઘટાડો નોંધાયો

પરિણામ બાદ યસ બેંકના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા  મળ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 80 ટકા ઘટ્યો હતો. બેંકે બેડ લોન માટે જોગવાઈ વધારી છે. ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે બેન્કની પ્રોવિઝનિંગ રૂ.375 કરોડથી વધીને રૂ.845 કરોડ થઈ છે. ચોખ્ખા નફામાં 51.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ સ્ટોક્સનું ખુબ વેચાણ થયું

Company Name CMP  Change Rs.(%) Volume Value (Rs. Lakhs)
Yes Bank 18.15 14,991,200 2,968.26
-1.65
(-8.33%)
Usha Martin 189.25 505,864 1,017.04
-11.8
(-5.87%)
Droneacharya Aerial 170.1 922,000 1,650.84
-8.95
(-5.00%)

શુક્રવારે બજાર લાલ નિશાન સાથે બંધ હતું

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, BSE ના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ શુક્રવારે 236.66 પોઈન્ટ્સ અથવા 0.39% ના ઘટાડા સાથે 60,621.77 ના સ્તર પર બંધ થયા હતા. તે જ સમયે, નિફ્ટી 80.20 પોઈન્ટ એટલે કે 0.44 ટકાના ઘટાડા સાથે 18027.65 ના સ્તર પર બંધ થયો હતો.

આ સ્ટોક્સની ખુબ માંગ રહી

Company Name CMP  Change Rs.(%) Volume Value (Rs. Lakhs)
Nureca Ltd. 456.45 333,333 1,339.33
54.65
-13.60%
Lloyds Steels 24.05 6,007,720 1,327.71
1.95
-8.82%
Coforge 4,358.65 45,395 1,861.44
258.1
-6.29%
Persistent Systems 4,586.05 26,031 1,123.21
262.3
-6.07%
Rajnish Wellness 18.9 3,578,590 644.15
0.9
-5.00%

Published On - 4:21 pm, Mon, 23 January 23

Next Article