STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા ? કરો એક નજર

|

Jan 19, 2021 | 11:02 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂતી સાથી કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાંજ સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) ૦.૯ ટકા સુધી તેજી દર્શાવી ચુક્યા છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા ? કરો એક નજર
STOCK UPDATE

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂતી સાથી કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાંજ સેન્સેક્સ(SENSEX) અને નિફ્ટી(NIFTY) ૦.૯ ટકા સુધી તેજી દર્શાવી ચુક્યા છે. એશિયાઈ બજારોની તેજી સાથે ભારતીય શેરબજારે પણ સારી સ્થિતિ દેખાડી છે. બજારમાં રોકાણકારોનો સારો રસ દેખાઈ રહ્યો છે.

આઇટી અને નાણાકીય શેરોબજારને તેજી તરફ દોરી રહ્યં છે. સ્ટેટ બેંક અને બજાજ ફાઇનાન્સ 2% વધ્યા છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ટાટા મોટર્સના શેરમાં 3% નો વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાસીમનો શેર પણ 2% થી વધુ વધ્યો છે. NSE પર આઇટી, ઓટો અને મેટલ સૂચકાંકો 1% કરતા વધારે છે.બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.

દિગ્ગજ શેર
વધ્યા : ટાટા મોટર્સ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, કોલ ઈન્ડિયા અને એસબીઆઈ લાઈફ
ઘટ્યા : યુપીએલ, આઈશર મોટર્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક અને આઈટીસી

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિડકેપ શેર
વધ્યા : એલએન્ડટી ફાઈનાન્સ, સન ટીવી નેટર્વક, અશોક લેલેન્ડ, અદાણી ગ્રીન અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
ઘટ્યા : અપોલો હોસ્પિટલ, કંસાઈ નેરોલેક, એસીસી, બેયર ક્રોપસાઈન્સ અને ક્રિસિલ

સ્મૉલકેપ શેર
વધ્યા : વિશ્વરાજ શુગર, ઈન્ડિયાબુલ્સ રિયલ, સોરિલ ઈન્ફ્રા, શક્તિ પંપ્સ અને તેજસ નેટવર્ક્સ
ઘટ્યા : આલોક ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રોન પેપર, ગીલ, રૂચિરા પેપર્સ અને બોરોસિલ

Next Article