STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર દોડ્યા અને ક્યા શેર ગબડ્યા ? જાણો અહેવાલમાં

|

Jan 20, 2021 | 6:28 PM

આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર (STOCK MARKET) મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી (NIFTY) 14,666.45 જ્યારે સેન્સેક્સે (SENSEX) 49,874.42 સુધી ઉપલા સ્તરે નોંધાયા હતા.

STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર દોડ્યા અને ક્યા શેર ગબડ્યા ? જાણો અહેવાલમાં
STOCK UPDATE

Follow us on

આજના કારોબારી સત્રના અંતે ભારતીય શેરબજાર(STOCK MARKET) મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી(NIFTY) 14,666.45 જ્યારે સેન્સેક્સે(SENSEX) 49,874.42 સુધી ઉપલા સ્તરે નોંધાયા હતા.બંને ઇન્ડેક્સ ૦.૮ ટકાની વૃદ્ધિ દર્જ કરી કારોબાર સમાપ્ત કર્યો હતો. સેન્સેક્સ મંગળવારે 834 પોઇન્ટ વધીને 49,398.29 અને નિફ્ટી 239.85 પોઇન્ટ ઉપર 14,521 ના સ્તરે બંધ થયા છે. આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.08 ટકા વધીને 19,156.32 ના સ્તર પર બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.58 ટકાની મજબૂતીની સાથે 18,743.39 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.37 ટકાના વધારાની સાથે 32,543.70 ના સ્તર પર બંધ થયા છે.

NIFTY50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આજે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, રિયલ્ટી, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસના શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યુ.

 

બજારમાં તેજીનું મુખ્ય પરિબળ આ મુજબ રહ્યા હતા.
બજારમાં વિદેશી રોકાણ ચાલુ રહ્યું છે.
NSDLના જણાવ્યા અનુસાર FII એ 20,236 કરોડનું રોકાણ કર્યું છે.
જો બિડેન 20 જાન્યુઆરીથી યુએસમાં રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ શરૂ કરશે. રોકાણકારોને નવા સાશનની ઘણી અપેક્ષાઓ છે.
માર્કેટના પ્રમુખ શેર વધ્યા છે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, ટીસીએસ સહિત એચડીએફસી શેરનો સમાવેશ થાય છે.

આજના કારોબારના અંતમાં સેન્સેક્સ 393.83 અંક મુજબ 0.80 ટકાની મજબૂતીની સાથે49,792.12ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 123.50 અંક એટલે કે 0.85 ટકાની વધારાની સાથે 14644.70 ના સ્તર પર બંધ થયા છે.

 

 

Published On - 5:29 pm, Wed, 20 January 21

Next Article