Stock Update : ક્યા શેરમાં છે નફાના સંકેત અને ક્યા શેરમાં રાખવી જોઈએ ધીરજ, જાણો અહેવાલ દ્વારા

|

Jun 22, 2021 | 10:38 AM

Stock Update :  પ્રારંભિક તેજી સાથે શેરબજાર આજે મજબૂત સ્થિતિ બતાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX ૪૫૦ અંકના વધારા સાથે નવી સર્વોચ્ચ સપાટીનું 53,037.14 સ્તર દર્જ કરી ચુક્યો છે

Stock Update : ક્યા શેરમાં છે નફાના સંકેત અને ક્યા શેરમાં રાખવી જોઈએ ધીરજ, જાણો અહેવાલ દ્વારા
Stock Update

Follow us on

Stock Update :  પ્રારંભિક તેજી સાથે શેરબજાર આજે મજબૂત સ્થિતિ બતાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX ૪૫૦ અંકના વધારા સાથે નવી સર્વોચ્ચ સપાટીનું 53,037.14 સ્તર દર્જ કરી ચુક્યો છે જયારે નીતિ પણ ૧૫૦ અંક નજીક વધારો દર્શાવી રહ્યો છે. બંને મૂકી ઇન્ડેક્સ ૦.૯ ટકા આસપાસ વધારો બતાવી રહ્યા છે.

આજે ફાર્મા , મેટલ , એફએમસીજી , પીએસયુ બેન્ક , ફાઈનાન્શિયલ સર્વિસ , ઑટો , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી અને આઈટી સેક્ટરમાં વધારા સ્થિતિ જોવાને મળી રહ્યા છે. એક નજર આજના કારોબાર દરમ્યાન ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરીએ

દિગ્ગજ શેર
વધારો : અદાણી પોર્ટ્સ, મારૂતિ સુઝુકી, યુપીએલ, ઓએનજીસી, ટાટા મોટર્સ અને આઈઓસી
ઘટાડો : સિપ્લા, એચડીએફસી લાઈફ, ડૉ.રેડ્ડીઝ, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા અને બજાજ ફાઈનાન્સ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિડકેપ શેર
વધારો : અદાણી ગ્રીન, અદાણી પાવર, ફ્યુચર રિટેલ, અદાણી ટ્રાન્સફર અને ક્રિસિલ
ઘટાડો : ઑયલ ઈન્ડિયા, ઈન્ફો એજ, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ટ્રાન્સફર અને એબીબોટ ઈન્ડિયા

સ્મૉલકેપ શેર
વધારો : આઈઓબી, સેન્ટ્રલ બેન્ક, જેકે બેન્ક, જિંદાલ(હિસાર) અને હિંદુજા ગ્લોબલ
ઘટાડો : અરમાન ફાઈનાન્શિયલ, મેગ્મા ફિનકૉર્પ, ડેટામેટિક્સ ગ્લોબલ, મોઈલ અને ડી-લિંક ઈન્ડિયા

 

આજના કારોબાર દરમ્યાન આ શેર્સ ઉપર રોકાણકારોએ નજર રાખવી જોઈએ

NMDC                     Target Price – 193-198              Stop Loss – 185

IndusInd Bank      Target Price – 1,050-1080        Stop Loss – 985

Biocon                     Target Price – 421-435              Stop Loss – 396

ONGC                      Target Price – 130                      Stop Loss – 115

HDFC Life              Target Price – 750                       Stop Loss – 705

Infosys                    Target Price – 1,540                    Stop Loss – 1,480

 

નોંધ : અહેવાલનો હેતુ તમારા સુધી માત્ર માહિતી પહોંચાડવાનો છે. અહેવાલના આધારે રોકાણથી નફા કે નુકશાન સાથે અમારો કોઈ સંબંધ રહેશે નહિ. શેરબજારનું રોકાણ જોખમોને આધીન છે. રોકાણપૂર્વે તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી 

Published On - 10:33 am, Tue, 22 June 21

Next Article